શું તમે પણ 12 પાસ છો ? અને નોકરી શોધી રહ્યા છો? તો આવી ગયો મોકો તમારા માટે, 12 પાસ પર આવી બમ્પર ભરતી કુલ 1600 જગ્યાઓ માટે આવી વિવિધ પોસ્ટમાં ભરતી જેવી કે ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો રાહ શાની જુઓ છો? કરો અરજી ફટાફટ.
12 પાસ પર આવી બમ્પર ભરતી
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેકશન કમિશન |
આર્ટિકલ નું નામ | 12 પાસ પર આવી બમ્પર ભરતી |
આર્ટિકલની કેટેગરી | Latest Job, Sarkari Result |
કુલ જગ્યાઓ | 1600 |
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ | 09-05-2023 થી 08-06-2023 |
ફી ભરવાની છેલ્લી તારીખ (ઓનલાઈન) | 10-06-2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 08-06-2023 |
ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તારીખ | 12-06-2023 |
અરજી મોડ | ઓનલાઈન |
ઉંમર મર્યાદા | 18 થી 27 વર્ષ |
સત્તાવાર વેબસાઈટ | ssc.nic.in |
શૈક્ષણિક લાયકાત
- ડેટા એન્ટ્રી ઓપરેટર: ગણિત વિષય સાથે 12 સાયન્સ માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
- લોઅર ડિવિઝનલ ક્લાર્ક અને અન્ય પોસ્ટ: માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.
પગાર ધોરણ
- ક્લાર્ક પે લેવલ -2 Rs.(19,900 – 63,200)
- ડેટા એન્ટ્રી ઓપરેટર પે લેવલ -4 Rs. (25,500 – 81,100) અને પે લેવલ -5 (Rs.29,200 – 92,300).
- ડેટા એન્ટ્રી ઓપરેટર Grade ‘A’: પે લેવલ-4 (Rs. 25,500 – 81,100).
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી માટે અગત્યની તારીખો
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ | 09/05/2023 થી 08/06/2023 |
ફી ભરવાની છેલ્લી તારીખ (ઓનલાઈન) | 10/06/2023 |
ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તારીખ | 12/06/2023 |
પરીક્ષાની તારીખ | ઓગસ્ટ 2023 |
આ પણ વાંચો :–
- ખેતી બેંક ભરતી 2023 : 10 પાસ, 12 પાસ તમામ માટે નોકરી, ફટાફટ ઓનલાઈન અરજી કરો
- GPSC Bharti 2023 : GPSC દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર
- RTO List Gujarat 2023 : આર.ટી.ઓ નંબર કોડ ગુજરાત , GJ1 થી GJ 38 સુધી તમામ જાણકારી
- IDBI Bank Bharti 2023 : આઈડીબીઆઈ બેંકમાં આવી 1036 જગ્યા માટે મોટી ભરતી
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવો | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
FAQs
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી માં કુલ કેટલી જગ્યાઓ છે?
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી માં કુલ 1600 જગ્યાઓ છે
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી માટે સત્તાવાર વેબસાઈટ ssc.nic.in
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ કઈ છે?
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 09-05-2023 થી 08-06-2023 છે.
I am job please
12pass