સીએ ફાઇનલમાં 16 વર્ષ પછી અમદાવાદનો વિદ્યાર્થી દેશમાં પ્રથમ : ઇન્ટરમીડિએટમાં કશિશ ખંધાર ઓલ ઇન્ડિયા 13મો રેન્ક


સીએ ફાઇનલમાં 16 વર્ષ પછી અમદાવાદનો વિદ્યાર્થી દેશમાં પ્રથમ : અમદાવાદનો એક માત્ર વિદ્યાર્થી અક્ષય રમેશભાઈ જૈન 800માંથી 616 માર્ક્સ મેળવી દેશભરમાં પ્રથમ ક્રમે આવ્યો છે. જ્યારે ઇન્ટરમીડિએટમાં અમદાવાદ સેન્ટરની કશિશ વિપુલભાઈ ખંધારે દેશભરમાં 13મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

16 વર્ષ પછી અમદાવાદનો વિદ્યાર્થી દેશમાં પ્રથમ

હવે 16 વર્ષ બાદ અમદાવાદ ચેપ્ટરના વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા લેવલે પ્રથમ રેન્ક મેળવ્યો છે. સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિયેટના પરિણામો બુધવારે જાહેર કરવામાં આવ્યા છે. સીએ ફાઈનલ ગ્રુપ- 2નું પરિણામ 31.43% આવ્યું છે.

ઇન્ટરમીડિએટમાં કશિશ ખંધાર ઓલ ઇન્ડિયા 13મો રેન્ક


સીએ ઈન્સ્ટિટ્યૂટના અમદાવાદ ચેપ્ટરનાં ચેરપર્સન અંજલિ ચોકસી અને આઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર પુરુષોત્તમ ખંડેલવાલે જણાવ્યું કે, ‘2007માં કશિશ ખંધાર ઇન્ટરમીડિએટમાં કશિશ ખંધાર ઓલ ઇન્ડિયા 13મો રેન્ક સીએની ફાઇનલમાં ઓલ ઇન્ડિયા લેવલ પર ધવલ વોરાએ સીએ ફાઈનલની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

3 thoughts on “સીએ ફાઇનલમાં 16 વર્ષ પછી અમદાવાદનો વિદ્યાર્થી દેશમાં પ્રથમ : ઇન્ટરમીડિએટમાં કશિશ ખંધાર ઓલ ઇન્ડિયા 13મો રેન્ક”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો