2000ની નોટો પર આવ્યું ચોકાવનારુ નિવેદન : આઈડી વિના 2000ની નોટો બદલાશે નહીં, અરજી ફગાવાઈ



2000ની નોટો પર આવ્યું ચોકાવનારુ નિવેદન : સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના રૂ. બે હજારની નોટને લગતા એક ચુકાદાને પડકારતી અરજી પર વિચાર કરવાનો ઈનકાર કરી દીધો છે. આ અરજીમાં ઓળખ પત્ર વિના રૂ. બે હજારની નોટો બદલવાની મંજૂરી અપાઈ તેની સામે વાંધો ઉઠાવાયો છે. સુપ્રીમ કોર્ટ રૂ. બે હજારની નોટ બદલવા માટે આરબીઆઈના નોટિફિકેશન વિરુદ્ધ દાખલ જનહિત અરજીની સુનાવણી કરી રહી છે.

2000 Rs Note Updates | દેશમાં રૂ.2000ની 72% નોટ્સ થઈ

આર્ટિકલ નું નામ2000ની નોટો પર આવ્યું ચોકાવનારુ નિવેદન
આર્ટિકલ કેટેગરી Trending
RBI Full FormReserve Bank of India (ભારતીય રિઝર્વ બેંક)
કેટલા મૂલ્યની ૨૦૦૦ની નોટો બેન્કોમાં જમા કરાઈ2.62 લાખ કરોડ
આરબીઆઈ ગવર્નરશક્તિકાંત દાસ
ઓફિસિઅલ વેબસાઈટhttps://www.rbi.org.in/

આ સરકારનો નીતિગત નિર્ણયઃ સુપ્રીમ કોર્ટ

ઓળખ પત્ર વિના રૂ. બે હજારની નોટો બદલવાની મંજૂરી અપાઈ તેની સામે વાંધો ઉઠાવાયો હતો ,આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘આ કેન્દ્ર સરકારનો નીતિગત નિર્ણય છે. તેથી અમે આ અરજી ફગાવીએ છીએ.’ સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાયે વ્યક્તિગત રીતે આ અરજી દાખલ કરી હતી.

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
Resultak.com હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો