2000 Rs Notes Exchange Date Extended : જો તમે અત્યાર સુધી રૂ. 2000ની નોટ બદલી નથી શક્યા તો રિઝર્વ બેન્કે તમને મોટી રાહત આપી છે. ભારતીય રિઝર્વ બેંકે 2000 રુપિયાની નોટ બદલવાની, જમા કરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર 2023 થી વધારીને 7 ઓક્ટોબર 2023 કરી છે. થોડા મહિના પહેલા ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
2000 Rs Notes Exchange Date Extended | 2000 ની નોટ બદલવાની છેલ્લી તારીખમાં લંબાવવામાં આવી
આર્ટિકલ નું નામ | 2000 Rs Notes Exchange Date Extended |
આર્ટિકલ કેટેગરી | Trending |
RBI Full Form | Reserve Bank of India (ભારતીય રિઝર્વ બેંક) |
કેટલા મૂલ્યની ૨૦૦૦ની નોટો બેન્કોમાં જમા કરાઈ | 3.32 લાખ કરોડ રૂપિયા |
આરબીઆઈ ગવર્નર | શક્તિકાંત દાસ |
ઓફિસિઅલ વેબસાઈટ | https://www.rbi.org.in/ |
2000 ની નોટનાં મહત્વના સમાચાર
આરબીઆઈએ 1 સપ્ટેમ્બરે કહ્યું હતું કે મેથી અત્યાર સુધીમાં લગભગ 93 ટકા ચલણી નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 31 ઓગસ્ટ, 2023 સુધી ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી 2000 રૂપિયાની નોટોની કુલ કિંમત 3.32 લાખ કરોડ રૂપિયા હતી.
રૂપિયા 2000 ની નોટ બદલવાની છેલ્લી તારીખમાં લંબાવવામાં આવી
નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016એ દેશમાં નોટબંધીનું એલાન કર્યુ હતુ ત્યારે 500 અને 1000 ની નોટ ચલણમાં રદ કરી દેવાઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ખૂબ હાહાકાર મચી ગયો હતો, પરંતુ બાદમાં નવી નોટ કરન્સી માર્કેટનો ભાગ બની. સરકારે 200, 500 અને 2000ની નોટ લોન્ચ કરી હતી પરંતુ હવે આમાંથી 2 હજારની નોટ પાછી મંગાવવામાં આવી છે, જોકે હાલમાં 2000 રુપિયાની નોટ બદલવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર 2023 થી વધારીને 7 ઓક્ટોબર 2023 કરવામાં આવી છે.
આ પણ વાંચો :-
- Junior Clerk District Allotment Program : જુનિયર ક્લાર્ક જિલ્લા પસંદગી કાર્યક્રમ જાહેર,ફટાફટ ચેક કરો
- Talati Cum Mantri Jagya List : તલાટી કમ મંત્રી રિવાઇઝડ મુજબ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો દર્શાવતું પત્રક
- GEMI Exam Answer key 2023 : ગેમી પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી જાહેર,તમારા માર્ક્સ ચકાશો
- Talati Cum Mantri District Allotment Program : ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) જિલ્લા પસંદગી કાર્યક્રમ જાહેર
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
1 thought on “2000 Rs Notes Exchange Date Extended : રૂપિયા 2000 ની નોટ બદલવાની છેલ્લી તારીખમાં લંબાવવામાં આવી,જાણો તમામ માહિતી”