AIC ભરતી 2023 : એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડે AIC મેનેજમેન્ટ ટ્રેઇની ભરતી 2023 માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. સરકારી કૃષિ વીમા કંપનીમાં 30 ખાલી જગ્યાઓ માટે આવી ભરતી , AIC ભરતી 2023 માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરવામાં આવે છે, અને રસ ધરાવતા ઉમેદવારો 24મી જૂન 2023 થી 9મી જુલાઈ 2023 સુધી અરજી કરી શકે છે.
AIC ભરતી 2023 | સરકારી કૃષિ વીમા કંપની
સંસ્થાનું નામ | એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડ |
આર્ટિકલનું નામ | AIC ભરતી 2023 |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
AIC પૂરું નામ | એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની |
કુલ ખાલી જગ્યાઓ | 30 |
અરજી કરવા શરૂઆતની તારીખ | 24/6/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 09/07/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://www.aicofindia.com/ |
AIC ભરતી 2023 માટે લાયકાત
AIC ભરતી 2023 ભરતીમાં અરજી કરવા માટે મેનેજમેન્ટ ટ્રેઇની પોસ્ટની શૈક્ષણિક અને અન્ય લાયકાત અલગ છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો. ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ આ ભરતીમાં અરજી કરી શકે છે.
પગાર ધોરણ
એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂ. 60,000નો પગાર ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો :-
- Gujarat Aashram Shala Bharti 2023 : માધ્યમિક આશ્રમ શાળા ભરતી 2023, ફટાફટ અરજી કરો
- Railway Bharti 2023 : 10 અને 12 પાસ રેલવે ભરતી, કુલ 530 જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતી
- Forest Department Bharti 2023 : વન્ય વિભાગ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી
- VMC Apprentice Bharti 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023
AIC ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ AIC ઓફિસિઅલ વેબસાઇટ https://www.aicofindia.com/ ઓપન કરો અને રજીસ્ટર કરો.
- હવે આ ફોર્મમાં તમારી દરેક વિગતો ભરો અને તેને જરૂરી દસ્તાવેજો સાથે જોડો.
- હવે ઓનલાઈન ફી ચૂકવો.
- તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
4 thoughts on “AIC ભરતી 2023 : સરકારી કૃષિ વીમા કંપનીમાં આવી ભરતી, ફટાફટ અરજી કરો”