અંબાલાલ પટેલની મોટી આગાહી : આ તારીખે ગુજરાતમાં પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની મોટી આગાહી : હાલમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. તેમજ બિપોરજોય વાવાઝોડું હાલ લોકોને બેહાલ કરી રહ્યું છે. અત્યાર પહેલા ગુજરાતમાં અસહ્ય ગરમી પડી રહી હતી અને આવી ગરમી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. હાલ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે.

અંબાલાલ પટેલની મોટી આગાહી ,ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે?

હાલ હવામાન વિભાગ ની આગાહી અનુશાર ગુજરાતમાં ચોમાસુ નિયમિત સમય પર શરુ થશે. અને ચોમાસા વિષે અંબાલાલ પટેલે આગાહી પણ આપી છે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 22, 23 અને 24 જૂનની આસપાસ ભારે વરસાદ પડી શકે છે જ્યારે ગુજરાતમાં 15, 16 અને 17 જૂને હળવો વરસાદ પડી શકે છે.

ચોમાસું કેવું રહેશે ગુજરાતમાં?


અંબાલાલ પટેલે માહિતી આપી છે કે ગુજરાતમાં 15 થી 30 જૂન દરમિયાન ચોમાસું શરૂ થશે. તેમજ ગુજરાતમાં 22મી જૂનની આસપાસ કાયદાકીય ચોમાસું આવી જશે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને અંત સરળ રહેશે. જ્યારે ચોમાસાના મધ્ય ભાગમાં થોડી મુશ્કેલી આવી શકે છે. હાલ વાદળછાયું વાતાવરણ રહેશે અને ચોમાસું નિયત સમયે બેસી જશે તેવી આગાહી કરવામાં આવી છે. મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે તેમ જણાવાયું છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

બિપોરજોય વાવાઝોડાની લાઈવ સ્થિતિઅહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

2 thoughts on “અંબાલાલ પટેલની મોટી આગાહી : આ તારીખે ગુજરાતમાં પડશે ભારે વરસાદ”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો