AMC Bharti 2023 : અમદાવાદ મહાનગર પાલિકામાં આવી સરકારી નોકરી, પગાર 67700, ફટાફટ ફોર્મ ભરો

AMC Bharti 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત અમદાવાદ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી સંગ્રહાલય અધિક્ષકની ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ bharti માટે જરૂરી લાયકાત b.sc રાખવામાં આવેલ છે.અને પગાર ધોરણ માસિક 67700 આપવામાં આવશે.

AMC Bharti 2023

સંસ્થાનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામ પ્રાણી સંગ્રહાલય અધિક્ષક
આર્ટિકલ નું નામ AMC Bharti 2023
આર્ટિકલ કેટેગરી
પગાર ધોરણ 67700
અરજી મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 15/07/2023
ઓફિસિઅલ વેબસાઈટ https://ahmedabadcity.gov.in/

AMC Bharti 2023 માટે શૈક્ષણિક લાયકાત

  • B.Sc બાયોલોજી અથવા
  • BVSC અને HR 5-7 વર્ષનો અનુભવ

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • ઈન્ટરવ્યુ

AMC Bharti 2023 અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ahmedabadcity.gov.in ઓપન કરો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે માહિતી ભરો સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન કરો.
  • ઓનલાઈન અરજી ફી ચૂકવો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો
  • પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
Resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડવા અહી ક્લિક કરો

6 thoughts on “AMC Bharti 2023 : અમદાવાદ મહાનગર પાલિકામાં આવી સરકારી નોકરી, પગાર 67700, ફટાફટ ફોર્મ ભરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો