AMC FHW Bharti 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિમેલ હેલ્થ વર્કર ભરતીની જાહેરાત

AMC FHW Bharti 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફિમેલ હેલ્થ વર્કર (FHW) ભરતીની જાહેરાત કરી છે જે ભરતીમાં ઑનલાઇન શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વય મર્યાદા પરીક્ષા અભ્યાસક્રમ કેવી રીતે લાગુ કરવો અને સરકારી ભરતી માટે અમારી વેબસાઇટમાં આ આર્ટિકલમાં તમામ વિગતોની માહિતી આપવામાં આવી છે.

AMC FHW Bharti 2023 Overview

મંડળનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
આર્ટિકલનું નામ AMC FHW Bharti 2023
આર્ટિકલની કેટેગરી Sarkari Result
લાયકાત ANM, FHW
કુલ જગ્યાઓ 55
અરજી શરુ થયાની તારીખ 15/05/2023
છેલ્લી તારીખ 05/06/2023
પગાર 19950
ઓફિસિઅલ વેબસાઈટ /www.ahmedabadcity.gov.in

AMC FHW ખાલી જગ્યાની વિગતો


ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ (અમદાવાદ) ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ (અમદાવાદ) ખાતે ફિમેલ હેલ્થ વર્કર (FHW) કેડરની હાલમાં ખાલી પડેલી અને ભાવિ ખાલી પડેલી અથવા નવી સર્જાયેલી જગ્યાઓ ભરવા માટે પસંદગી/પ્રતિક્ષા યાદીના હેતુ માટે જ ઓનલાઈન અરજીઓ મંગાવેલ છે. સંબંધિત પોસ્ટના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની હાલની જોગવાઈ મુજબ, લાયક અને ઇચ્છુક ઉમેદવારો 15/05/2023 ના રોજ સવારે 09:30 થી 05/06/2023 સાંજના 05:30 વાગ્યા સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in પર કરવાની રહેશે.

આ પણ વાંચો :-

AMC FHW Bharti 2023 માટે ઓનલાઇ અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.ahmedabadcity.gov.in ની મુલાકાત લો.
  • પછી પબ્લિક ઇન્ફોર્મેશન મેનૂ પર ક્લિક કરો.
  • ત્યારબાદ ભરતી અને પરિણામો સબ મેનૂ પર ક્લિક કરો.
  • પછી તમારે રિક્રુટમેન્ટ (ઓનલાઈન) વિભાગમાં જવું પડશે.
  • હવે Apply Online પર ક્લિક કરો.
  • તમામ માહિતી ભરો અને સબમિટ પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

2 thoughts on “AMC FHW Bharti 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિમેલ હેલ્થ વર્કર ભરતીની જાહેરાત”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો