AMC MPHW Question Paper And Answer key 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 15/10/2023 નાં રોજ લેવાયેલ MPHW પોસ્ટ માટેનું પેપર અને આન્સર કી

AMC MPHW Question Paper And Answer key 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજ રોજ 15/10/2023 લેવાયેલ MPHW પોસ્ટ માટેનું પેપર PDF અહીં અપલોડ કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો પરીક્ષામાં હાજર ન રહી શક્યા તેઓ આ પેપર શોધી રહ્યા છે. તેમના માટે, AMC MPHW પ્રશ્નપત્ર આ પ્રશ્નપત્રની અંતિમ આન્સર કી પણ અહીં અપલોડ કરવામાં આવશે. આગામી AMC MPHW પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ પ્રશ્નપત્ર મદદરૂપ થશે. આ આર્ટિકલ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 15/10/2023 નાં રોજ લેવાયેલ MPHW પોસ્ટ માટેનું પેપર અને આન્સર કી આપવામાં આવેલ છે.

AMC MPHW Question Paper And Answer key 2023

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામMPHW
આર્ટિકલ નું નામAMC MPHW Question Paper And Answer key 2023
જાહેરાત ક્રમાંક AMC/202324
આર્ટિકલ કેટેગરી Sarkari Result, Answer Key
પરીક્ષા તારીખ15/10/2023
ઓફિસિઅલ વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

AMC MPHW Question Paper

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તારીખ 15/10/2023 નાં રોજ MPHW ની પોસ્ટ માટે લેવાયેલ પ્રશ્નપત્ર pdf ફોર્મેટ માં અહી અપલોડ કરવામાં આવેલ છે. ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવી, mphw પેપરનું સોલ્યુસન પણ આપવામાં આવેલ છે.

AMC MPHW Answer key 2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તારીખ 15/10/2023 નાં રોજ MPHW ની પોસ્ટ માટે લેવાયેલ પ્રશ્નપત્રની આન્સર કી નીચે આપવામાં આવેલ છે. ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

AMC MPHW Question Paper અહી ક્લિક કરો
AMC MPHW Answer key 2023 અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

2 thoughts on “AMC MPHW Question Paper And Answer key 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 15/10/2023 નાં રોજ લેવાયેલ MPHW પોસ્ટ માટેનું પેપર અને આન્સર કી”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો