AMC Reqruitment 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1027 જગ્યા માટે આવી મોટી ભરતી,ફટાફટ અરજી કરો

AMC Reqruitment 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાર્માસિસ્ટ સ્ટાફ નર્સ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) અને ફીમેલ હેલ્થ વર્કર (FHW) મેડિકલ ઓફિસર ની ભરતીની જાહેરાત કરી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 18/09/2023 છે. AMC Bharti 2023 માટે વધુ માહિતી જેવી કે અરજી કેવી રીતે કરવી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે. આ આર્ટિકલ માં માહિતી આપવામાં આવેલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામવિવિધ
આર્ટિકલ નું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
આર્ટિકલ કેટેગરીLatest Job, Sarkari Result
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ18/09/2023
ઓફિસિઅલ વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

પોસ્ટ નું નામ અને જગ્યા

  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) – 344
  • ફીમેલ હેલ્થ વર્કર (FHW) – 435
  • ફાર્માસિસ્ટ- 83
  • લેબ ટેક્નીસિયન – 78
  • મેડિકલ ઓફિસર – 88

AMC Reqruitment 2023 ભરતી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ahmedabadcity.gov.in ઓપન કરો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે માહિતી ભરો સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન કરો.
  • ઓનલાઈન અરજી ફી ચૂકવો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો
  • પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો :-

સત્તાવાર જાહેરાત

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો