AMC Syllabus 2023 : મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર,મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન,ફાર્માસિસ્ટ સિલેબસ જાહેર

AMC Syllabus 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં જ લેવામાં આવનાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર,મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન,ફાર્માસિસ્ટ જેવી વિવિધ જગ્યાઓ માટે તમામ પરીક્ષાઓ લેવામાં આવનાર છે. આ માટે પરિક્ષા નો સિલેબસ જાહેર કરવામાં આવેલ છે.આ આર્ટિકલ માં તમને સપૂર્ણ સિલેબસ જાણવા મળશે અને આ સિલેબસ પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો.

AMC Syllabus 2023 | AMC MPHW સિલેબસ 2023


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને થોડા સમય પહેલા mphw ની 344 ખાલી જગ્યાની જાહેરાત કરી હતી જે ખાલી જગ્યાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે જો તમે સિલેબસ ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તેની સંપૂર્ણ વિગતો નીચે આપેલ છે. ડાઉનલોડ કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલ છે.

AMC FHW સિલેબસ 2023


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને થોડા સમય પહેલા FHW ની 435 ખાલી જગ્યાની જાહેરાત કરી હતી જે ખાલી જગ્યાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે જો તમે સિલેબસ ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તેની ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે.

AMC લેબ ટેકનિશિયન સિલેબસ 2023


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા લેબ ટેકનિશિયનની 78 ખાલી જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી જે ખાલી જગ્યાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે જો તમારે સિલેબસ ડાઉનલોડ કરવો હોય તો તેની લિંક નીચે આપેલ છે.

AMC ફાર્માસિસ્ટ સિલેબસ 2023


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા ફાર્માસિસ્ટની 83 ખાલી જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી જે ખાલી જગ્યાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે જો તમે સિલેબસ ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તેની ડાયરેક્ટ ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલ છે.

AMC મેડિકલ ઓફિસરનો અભ્યાસક્રમ 2023


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા મેડિકલ ઓફિસરની 87 ખાલી જગ્યા જાહેર કરવામાં આવી હતી જે ખાલી જગ્યાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે જો તમે સિલેબસ ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તેની ડાયરેક્ટ ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલ છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

AMC MPHW સિલેબસ 2023અહી ક્લિક કરો
AMC FHW સિલેબસ 2023અહી ક્લિક કરો
AMC લેબ ટેકનિશિયન સિલેબસ 2023અહી ક્લિક કરો
AMC ફાર્માસિસ્ટ સિલેબસ 2023અહી ક્લિક કરો
AMC મેડિકલ ઓફિસર સિલેબસ 2023અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો