લો આવી ગયા ખુશીના દિવસો, ગૃહમંત્રી અમિત શાહે સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું : સહારામાં ફસાયેલા 1.7 કરોડ લોકોના પૈસા 45 દિવસમાં મળશે



ગૃહમંત્રી અમિત શાહે સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું : તેની મદદથી સહારા જૂથની તે સહકારી મંડળીઓના 1.7 કરોડ થાપણદારોને તેમનાં નાણાં પાછો મળશે. શરૂઆતમાં થાપણદારોને 10,000 રૂપિયા સુધીનું રિફંડ મળશે. પોર્ટલ કેવી રીતે કામ કરશે તે જાણો.સીઆરસીએસ-સહારા રિફંડ https://cooperation.gov.in/ પોર્ટલ છે. સીઆરસીએસ સહારા રિફંડ પોર્ટલ એ અસલી થાપણદારો દ્વારા દાવા રજૂ કરવા માટે આ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે.

સહારા રિફંડ પોર્ટલ

પોર્ટલનું નામસહારા રિફંડ પોર્ટલ
આર્ટિકલ નું નામ ગૃહમંત્રી અમિત શાહે સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું
આર્ટિકલ કેટેગરીSarkari
કેટલા દિવસમાં પૈસા આવશે 45 દિવસમાં
કોના દ્વારા શરુ કરાયું ગૃહમંત્રી અમિત શાહ
સત્તાવાર વેબસાઈટ https://cooperation.gov.in/

ગૃહમંત્રી અમિત શાહે સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું

સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ છે. સીઆરસીએસ સહારા રિફંડ પોર્ટલ એ અસલી થાપણદારો દ્વારા દાવા રજૂ કરવા માટે આ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. જેમણે સહારા જૂથની 4કારી મંડળીઓમાં નાણાંનું રોકાણ કર્યું ઓપરેટિવ સોસાયટી લિમિટેડ. સહારાયન યુનિવર્સલ મલ્ટિપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા લાગશે? ઈન્ડિયા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ સામેલ છે.


અરજીના 30 દિવસમાં સહારા ગ્રૂપની સહકારી મંડળીઓ દ્વારા અરજીની ચકાસણી કરાશે,સરકારે થાપણદારોને ખાતરી કેટલા પૈસા પરત મળશે?

પોર્ટલ પર નોંધણીના 45 દિવસમાં રિફંડ મળી જશે.પ્રારંભિક તબક્કામાં રિફંડ પોર્ટલ દ્વારા થાપણદારોને રૂ. 5,000 કરોડ સુધીનું વિતરણ કરવામાં આવશે. 1.7 કરોડ થાપણદારોને પ્રથમ તબક્કામાં 10,000 મેળવી શકશે.

રિફંડનો દાવો કરવા માટેની શરતો શું છે?


રિફંડનો દાવો કરવા માટે થાપણદારોએ બે શરતો પૂરી કરવી પડશે. પ્રથમ- તેમનો આધારનંબર તેમના મોબાઈલ હોવો જોઈએ


રિફંડ માટે કઇ જગ્યાએ અરજી કરવી ?


રિફંડ પોર્ટલની લિન્ક https://mocrefund.crcs.gov.in છે. સહકાર મંત્રાલયની વેબસાઇટ
પર પણ લિન્ક ઉપલબ્ધ છે. આ વેબસાઈટ પર જઈને અરજી કરવી

થાપણદારને કેવી રીતે ખબર પડે કે ફોર્થ પોષ રીતે ભરાઈ ગયું ?

પોર્ટલ પર દાવો સફળતાપૂર્વક સબમિટ કરવા પર પોર્ટલ પર એક નંબર જનરેટ કરવામાં . આવશે અને દાવેદારના રજિસ્ટર્ડ
હતું, જેમાં સહારા ક્રેડિટ કો-મોબાઇલ નંબર પર SMS દ્વારા પણમોકલવામાં આવશે.


શું પાનકાર્ડ ફરજિયાત છે?

જો દાવાની રકમ 50 હજાર કે તેથી વધુ છે તો જમાકર્તાને પાનકાર્ડ આપવું ફરજિયાત
રહેશે.

જો થાપણદાર પાસે એક કરતાં વધુ ખાતાં હોય તો શું?

બહુવિધ ખાતાંઓ માટે એક જ ફોર્મ ભરવું પડશે, પરંતુ ડિપોઝિટનું મૂળ પ્રમાણપત્ર (CD) અથવા પાસબુક દરેક ખાતાં માટે નંબર જે બેન્ક ખાતા સાથે લિન્કસ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.

રિફંડ કેટલા દિવસમાં મળશે?

અરજીના 30 દિવસમાં સહારા ગ્રૂપની સહકારી મંડળીઓ દ્વારા અરજીની ચકાસણી કરાશે. પોર્ટલ પર નોંધણીના 45 દિવસમાં રિફંડ મળી જશે.


અન્ય રિફંડ નિયમો શું છે?


પોર્ટલ દ્વારા માત્ર ઓનલાઈન કરવામાં આવેલા દાવાઓ પર જ વિચાર કરવામાં આવશે. દાવો કરવા માટે કોઈ ફી નથી.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
resultak.com હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો

2 thoughts on “લો આવી ગયા ખુશીના દિવસો, ગૃહમંત્રી અમિત શાહે સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું : સહારામાં ફસાયેલા 1.7 કરોડ લોકોના પૈસા 45 દિવસમાં મળશે”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો