આયુષ્માન ભારત યોજનાનું ગામવાઈઝ નવું લીસ્ટ ૨૦૨૩ જાહેર : ફટાફટ તમારું નામ ચેક કરો

આયુષ્માન ભારત યોજનાનું ગામવાઈઝ નવું લીસ્ટ ૨૦૨૩ જાહેર : આયુષ્માન ભારત યોજના હેઠળ લોકોને રૂ. 5 લાખ સુધીની મફત સારવાર. તમારા શહેરમાં અથવા તમારી નજીકની કઈ હોસ્પિટલો આયુષ્માન ભારત (PMJAY ) સાથે સંકળાયેલી છે, તમે તમારા ઘરે ઓનલાઈન તપાસ કરી શકો છો આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે આયુષ્માન ભારત યોજનામાં સામેલ લાભાર્થી ની યાદી તપાસી શકો છો.

આયુષ્માન ભારત યોજના પર એક નજર

યોજનાનું નામ આયુષ્માન ભારત યોજના
આર્ટિકલ નું નામ આયુષ્માન ભારત યોજનાનું ગામવાઈઝ નવું લીસ્ટ ૨૦૨૩ જાહેર
આર્ટિકલ ની કેટેગરી Yojana , Sarkari Result
કોના દ્વારા શરુ કરવામાં આવી શ્રી નરેન્દ્ર મોદી
યોજનાનો હેતુ 10 લાખનો આરોગ્ય વીમો પૂરો પાડવો
સત્તાવાર વેબસાઈટ https://pmjay.gov.in/

આયુષ્યમાન ભારત યોજનામાં 5 લાખ વિમા સહાય


આયુષ્માન ભારત યોજના એક રાષ્ટ્રીય યોજના છે તેથી ભારત માં રહેતા કોઈ પણ નાગરિક આયુષ્માન ભારત યોજનાનો લાભ લઇ શકે છે. આવક મર્યાદા હેઠળ પાત્રતા ધરાવતા કોઈપણ નાગરિક લાભાર્થી પરિવારને દર વર્ષે રૂપિયા પાંચ લાખની વાર્ષિક આવકનો આરોગ્ય વીમો આપવામાં આવે છે. આ કારણે, ભારતના નાગરિકો તેમની આરોગ્ય સારવાર સારી રીતે મેળવી શકે તે માટે ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આયુષ્માન ભારત યોજનાનો લાભ કેવી રીતે લેવો?


આયુષ્માન ભારતની સત્તાવાર વેબસાઈટમાં (https://pmjay.gov.in/) જે બી.પી.એલ. કાર્ડ ધારકનું નામ લાભાર્થીની યાદીમાં સામેલ છે, લાભાર્થી આયુષ્માન ભારત સાથે જોડાયેલી કોઈપણ સરકારી ખાનગી હોસ્પિટલમાં યોજનાનો લાભ મેળવી શકે છે. હોસ્પિટલમાં દાખલ કરતી વખતે તેમણેવિવિધ ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, સ્માર્ટ કાર્ડ અથવા આયુષ્માન કાર્ડ બતાવવું જરૂરી છે. આયુષ્માન કાર્ડ રાજ્ય આરોગ્ય એજન્સી તેમજ આયુષ્માન મિત્ર દ્વારા જારી કરવામાં આવશે.

આયુષ્માન ભારત યોજના યાદી 2023 માં તમારું નામ કેવી રીતે ચેક કરવું?

 • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઇટની https://pmjay.gov.in/ ઓપન કરો.
 • પછી હોમ પેજ પર તમે Am I Eligible નો વિકલ્પ પર ક્લિક કરો.
 • ક્લિક કર્યા બાદ તમારી સામે પેજ ખુલશે.
 • આ પેજ પર તમે લોગીન ફોર્મ ખોલશો, આ ફોર્મમાં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવો.
 • પછી તમારે જનરેટ OTP બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારા આપેલા મોબાઇલ નંબર પર એક OTP નંબર આવશે.
 • પછી OTP એન્ટર કરો.
 • તમારી સામે ફ્રન્ટ પેજ ખુલશે.
 • તમારા લાભાર્થીનું નામ શોધવા માટે, નીચે કેટલાક વિકલ્પો આપવામાં આવશે.
 • વિકલ્પ પર ક્લિક કરો અને તમારું નામ શોધો.
 • રેશન કાર્ડ નંબર દ્વારા લાભાર્થીનું નામ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા આ પછી પૂછવામાં આવેલી તમામ વિગતો આપવાની રહેશે.
 • આમ, પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.
 • તે પછી તમે આયુષ્માન ભારત યોજનાની યાદીમાં તમારું નામ ચેક કરી શકશો.

મહત્વપૂર્ણ લિંક્સ

આયુષ્યમાન ભારત યોજના નું અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

આયુષ્યમાન ભારત યોજના કોના દ્વારા શરુ કરવામાં આવી?

આયુષ્યમાન ભારત યોજના શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવી.

શું PMJAY કાર્ડ ખાનગી હોસ્પિટલમાં માન્ય છે?

યોજના હેઠળની સેવાઓ તમામ જાહેર હોસ્પિટલો અને લીસ્ટમાં આપેલ ખાનગી હોસ્પીટલોમાં આરોગ્ય સંભાળ સુવિધાઓમાં ઉપલબ્ધ છે.

આયુષ્યમાન ભારત યોજનાનો હેતુ શું છે?

આયુષ્યમાન ભારત યોજનાનો હેતુ લાભાર્થીને 10 લાખનો આરોગ્ય વીમો પૂરો પાડવો

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો