Beauty parlour Kit sahay 2023 | મફત બ્યુટી પાર્લર કીટ યોજના : માનવ ગરિમા યોજના અંતર્ગત વિવિધ યોજનાઓ નો લાભ લોકો લઇ રહ્યા છે.જેમાં મહિલાઓ માટે મફત બ્યુટી પાર્લર કીટ યોજનાનો સમાવેશ થાય છે.આ યોજના અંતર્ગત 16 થી 40 વર્ષની મહિલાઓને બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે. આ આર્ટિકલમાં યોજનાની તમામ માહિતી આપવામાં આવેલ છે.
Beauty parlour Kit sahay 2023 | મફત બ્યુટી પાર્લર કીટ યોજના
યોજનાનું નામ | માનવ ગરિમા યોજના 2023 |
હેઠળ | રાજ્ય સરકાર (ગુજરાત) |
આર્ટિકલ નું નામ | Beauty parlour Kit sahay 2023 |
આર્ટિકલ ની કેટેગરી | Yojana |
વિભાગનું નામ | ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન અરજી |
સત્તાવાર પોર્ટલ | e-kutir.gujarat.gov.in |
અરજી શરૂ થવાની તારીખ | 01/04/2023 |
મળવાપાત્ર લાભ | મફત બ્યુટી પાર્લર કીટ |
આ પણ વાંચો :- આયુષ્યમાન કાર્ડ યોજના 2023
મફત બ્યુટી પાર્લર કીટ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું?
- સ્ટેપ-1 સૌ પ્રથમ ઓફિકસિઅલ વેબસાઇટ: e-kutir.gujarat.gov.in ઓપન કરો.
- સ્ટેપ-2 ઈ કુટિર પોર્ટલ પર નોંધણી કરાવવા માટે નવા યુઝર / “નવા સખી મંડળ/ઔદ્યોગિક સહકારી માટે “સોસાયટી/એનજીઓ નોંધણી/ખાદી સંસ્થા અહીં ક્લિક કરો” આના પર ક્લિક કરો.
- તમારું Registration કરો
- લોગિન કર્યા પછી અરજદારની અન્ય અંગત વિગતો ભરવાની રહેશે.
- તમામ વિગતો ભરો
મહત્વપૂર્ણ લિંક
યોજનાની સંપૂર્ણ માહિતી | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાસરનામાઅને ટેલિફોન નંબર ની યાદી | અહીં ક્લિક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવો | અહીં ક્લિક કરો |
My name is a rabari Devanshi Amratbhai
KHANT MAHESH
I am fine 😊💗