BEL ભરતી 2023 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા મોટી સંખ્યામાં ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. અને પગાર પણ 90,000 સુધી આપવામાં આવશે. BEL ભરતી 2023 ની માહિતી જેવી કે પોસ્ટની વિગતો, ખાલી જગ્યાઓ, નોકરીનું સ્થાન, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર, મહત્વની તારીખો, અરજી ફી, અરજી કેવી રીતે કરવી? વગેરે તમામ માહિતી આપવામાં આવેલ છે.
BEL ભરતી 2023 માહિતી
સંસ્થાનું નામ | ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ |
આર્ટિકલનું નામ | BEL ભરતી 2023 |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 08/08/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://bel-india.in/ |
BEL ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત
- એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (ટ્રેની) એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને અન્ય
- ટેકનિશિયન 10 પાસ + ITI પાસ
- કારકુન કમ કોમ્પ્યુટર ઓપરેટર સ્નાતક
- જુનિયર સુપરવાઈઝર 10 પાસ + અન્ય
- હવાલદાર 10 પાસ + અન્ય
પગાર ધોરણ
- એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (ટ્રેની) રૂ. 24,500 થી 90,000
- ટેકનિશિયન રૂ. 21,500 થી 82,000
- કારકુન કમ કોમ્પ્યુટર ઓપરેટર રૂ. 21,500 થી 82,000
- જુનિયર સુપરવાઈઝર રૂ. 24,500 થી 90,000
- હવાલદાર રૂ. 20,500 થી 79,000
BEL ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- પહેલા સત્તાવાર જાહેરાત વાંચો.
- ઓફિસિઅલ વેબસાઈટ https://bel-india.in/ ઓપન કરો
- નીચે આપેલ Apply Online લિંક પર ક્લિક કરો.
- હવે વેબસાઈટમાં દેખાતા કેરિયર ઓપ્શન પર ક્લિક કરો.
- પછી તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરો.
- હવે ફોર્મ ભરો.
- પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે અરજી ફી ચૂકવો.
- ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
આ પણ વાંચો :-
- GSRTC Nadiad Apprentice Bharati 2023 : એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ધોરણ 10 પાસ અને ITI પાસ પર ભરતીની જાહેરાત
- DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) Bharti 2023 : DRDO ભરતી 2023, ફટાફટ ફોર્મ ભરો
- BPCL Bharti 2023 : ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં આવી મોટી ભરતી, ફટાફટ અરજી કરો
- વાપી નગરપાલિકા ભરતી 2023 : ધોરણ 7પાસ થી લઈને ગ્રેજ્યુએટ તમામ માટે નોકરીની તક, પગાર 14500 – 81000 સુધી
- શાળાઓમાં મહોરમની કાલની રજા કેન્સલ : શિક્ષણ વિભાગે આવતીકાલે શાળા ચાલુ રાખવા જાહેર કર્યો પરિપત્ર , વાંચો આખો પરિપત્ર
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવા | અહી ક્લિક કરો |
10 pasa
10 paas
12 pass