Bharatiy Pashupalan Nigam Limited Reruitment 2023 : ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023

Bharatiy Pashupalan Nigam Limited Reruitment 2023 : ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023, ધોરણ 10 અને 12 પાસ માટે ભારતીય પશુપાલન વિભાગમાં નોકરીની મોટી જાહેરાત કરવામાં આવી છે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ https://www.bharatiyapashupalan.com/ ની વિઝીટ કરવી.

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023

મંડળનું નામભારતીય પશુપાલન નિગમ લિમિટેડ
આર્ટિકલનું નામ Bharatiy Pashupalan Nigam Limited Reruitment 2023
આર્ટિકલ કેટેગરી Latest Job , Sarkari Result
કુલ જગ્યાઓ 3444
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ05 જુલાઈ 2023
સત્તાવાર વેબસાઈટhttps://www.bharatiyapashupalan.com/

Bharatiy Pashupalan Nigam Limited Reruitment 2023

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા મોટી સંખ્યામાં ભરતી કરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. ભરતી ની તમામ માહતી જેવી કે લાયકાત, અરજી કેવી રીતે કરવી, ઓફિસિઅલ જાહેરાત વગેરે નીચે આપવામાં આવેલ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 05 જુલાઈ 2023 રાખવામાં આવેલ છે.

ભારતીય પશુપાલન વિભાગ ભરતી માટે લાયકાત

  • સર્વેયર- 10 પાસ
  • સર્વેયર-ઈન-ચાર્જ- 12 પાસ

BPNL ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?:

  • સત્તાવાર વેબસાઇટ https://www.bharatiyapashupalan.com/ વિઝીટ કરો.
  • હવે “Online Application” નો ઓપ્શન સિલેક્ટ કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 માટે પગાર ધોરણ 

પોસ્ટનું નામપગારધોરણ
સર્વેયરરૂપિયા 20,000
સર્વેયર-ઈન-ચાર્જરૂપિયા 24,000

અરજી ફી

  • સર્વેયર : 944/-
  • સર્વેયર-ઈન-ચાર્જ : 826/-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
સત્તવાર વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો
અહી ક્લિક કરો
નોકરીની વિવિધ જાહેરાતો માટે telegram ચેનલ માં જોડાવોઅહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 માટે સત્તાવાર વેબસાઈટ https://www.bharatiyapashupalan.com/ છે.

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 05 જુલાઈ 2023 છે.

Bharatiy Pashupalan Nigam Limited Reruitment 2023 માટે કુલ કેટલી જગ્યાઓ છે?

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 માટે કુલ જગ્યાઓ 3444 છે.

4 thoughts on “Bharatiy Pashupalan Nigam Limited Reruitment 2023 : ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો