Birth Certificate Online : જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો, હવે ઘરે બેઠા જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવી શકાય છે

Birth Certificate Online : મિત્રો જન્મનું પ્રમાણપત્ર દરેક જગ્યાએ જરૂરી હોય છે કોઈ પણ દાખલો કઢાવવો હોય કે કોઈ સરતી કઢાવવું હોય જન્મનો દાખલો ફરજીયાત માંગે છે. પરંતુ હવે ડીજીટલ યુગ માં જન્મ નાં દાખલા માટે લાઈન માં નહિ ઉભું રહેવું પડે. હવે જન્મનો દાખલો સરળતાથી ઓનલાઈન કાઢી સકાય છે. આ આર્ટિકલ માં આપણે જોઈશું કે જન્મ no દાખલો ઓનલાઈન કેવી રીતે કઢાવવો.

Birth Certificate Online – Highlights

કોના દ્વારા ગુજરાત સરકાર
આર્ટિકલ નું નામ Birth Certificate Online
લાભાર્થી ગુજરાતના નાગરિક
આર્ટિકલ ની કેટેગરી Sarkari Result
લાભ જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ
સતાવાર વેબસાઈટ https://eolakh.gujarat.gov.in/

જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો

ઘરે બેઠા જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવી શકાય છે, જન્મ પ્રમાણપત્ર બાળકના જન્મના 21 થી 30 દિવસની અંદર નોંધણી કરાવવી જરૂરી છે. બાળકના જન્મ સમયે રજીસ્ટ્રેશનમાં આપેલ મોબાઈલ નંબર અથવા અરજી નંબર યાદ રાખવા જરૂરી છે. જેના આધારે તમારા બાળકની ઓનલાઈન માહિતી તમને પ્રમાણપત્ર મેળવવામાં મદદ કરશે જ્યારે તમે ઓનલાઈન પ્રમાણપત્ર મેળવવા માંગતા હોવ ત્યારે તમારે અમુક ચોક્કસમાહિતી ભરવાની જરૂર છે જેમાં તમારે એપ્લીકેસન નંબર અથવા ફોન નંબર એન્ટર કરવાની જરૂર છે.

ઘરે બેઠા જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?

જન્મ પ્રમાણપત્ર ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરવા પડશે.

Step -1 સૌ પ્રથમ તમારે ઓફિસિઅલ વેબસાઈટ https://eolakh.gujarat.gov.in/ ઓપન કરવી.

Step -2 ત્યારબાદ Download Online Certificate પર ક્લિક કરો.

Step -3 પછી આપેલ વિગતો ભરવી ત્યાર બાદ search Data પર ક્લિક કરવું.

Step -4 તમારો એપ્લીકેશન નંબર અથવા મોબાઈલ નંબર જે તમને યાદ હોય તે દાખલ કરો.

Step -5 હવે સર્ચ બટન પર ક્લિક કરો અને તમારા જન્મ પ્રમાણપત્રની તમામ માહિતી screen પર દેખાશે.

Step -6 ડાઉનલોડ બટન પર ક્લિક કરો તમારું જન્મ પ્રમાણપત્ર તમારા મોબાઇલમાં પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

Birth Certificate Online Downloadઅહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp group માં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs For Birth Certificate Online

જન્મ પ્રમાણપત્ર સેવા કયા વિભાગ હેઠળ આવે છે?

આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ગુજરાત રાજ્ય.

ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

7 thoughts on “Birth Certificate Online : જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો, હવે ઘરે બેઠા જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવી શકાય છે”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો