ધોરણ 10 ની માર્કશીટ મોકલવામાં બોર્ડના છબરડા : શહેરની વિવિધ સ્કૂલોના આર્ચાયો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે પણ રજૂઆતો કરાઈ. માર્કશીટ અન્ય સ્કૂલોનાં બંડલોમાં જતી રહી હોય તેવી આશંકા, વાલી-વિદ્યાર્થીઓમાં પણ ઉંચાટ, શાળા સત્તાધીશોની સોશિયલ મીડિયા ગ્રૂપમાં પૂછતાછ, અમારી માર્કશીટ તમારે ત્યાં આવી છે?
ધોરણ 10 પરિણામ પર એક નજર
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલનું નામ | ધોરણ 10 ની માર્કશીટ મોકલવામાં બોર્ડના છબરડા |
પરિણામનું નામ | ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ |
પરિણામની તારીખ | 25 /05/2023 |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result , Result |
પરિણામ કેટલું આવ્યું | 64.62 % |
GSEB Full Form | Gujarat Secondary and Higher Secondary Education Board |
ધોરણ 10 ની માર્કશીટ મોકલવામાં બોર્ડના છબરડા
માર્કશીટ વિતરણની પ્રક્રિયાથી માર્કસીટનાં ખંડોમાં ગરબડનુ બહાર આવ્યું છે. સભ્યોને માર્કશીટ પહોંચી નો હોવાની ફરિયાદ આચાર્યો દ્વારા કરાઈ છે. આચાર્યો અને અધિકારોના વોટ્સએપ ગ્રૂપમાં સ્કૂલોના સંચાલકો દ્વારા માર્કશીટન મળી હોવાની ફરિયાદ સાથે માર્કશીટ મળે તો જાણ કરવા જણાવ્યું છે. ધો-10ની ૬૪ માર્કશીટ મળી ન હોવાનું ખૂલ્યું છે. માર્કશીટ વિતરણ બાદ શહેરની સ્કૂલોમાં માર્કશીટ ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. વિલ મેમોરિયલના ચિત્રાધિકારી કચેરીના મોટાભાગની દેશી: પચી નથી સ્કૂલોની માર્કશીટી એકબીજાનાં બંદલોમાં ગઇ હોવાની ફરિયાદો તો કરાઈ રહી છે, આચાર્યોએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજૂઆતો પણ કરી છે.
ક્યારેક ક્યારેક આવા કિસ્સા બને છે
બોર્ડ દ્વારા શાળાના ઇન્ડેક્સ લેંબરો સાથે જિ શિક્ષણાધિકારી કચેરી ખાતે જે બેડલો મોકલવામાં આવ્યાં હતાં તે શાળાને ખુલ્યા બાદ ખબર પડી કે તેમાં માર્કશીટ મિસિંગ છે. બોર્ડ દ્વારા મોકલવામાં આવેલાં બંદલોમાં હોવાનું પ્રાથમિક તબક્કે શાળા સંચાલકો માની રહ્યા છે. માર્કશીટ નહિ મળવાથી ધોરણ 11માં એડમિશનની સમસ્યા સર્જાય છે. ધોરણ 10માં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને માર્કશીટ ન મળે ત્યાં સુધી રામ જોવી પડે તેમ છે.
એક સ્કૂલની 58 માર્કશીટ ઓછી નીકળી
મેમોરિયલ સ્કૂલ ઊર્મી સ્કૂલ ભૂતન વિદ્યાલય, શ્રી સ્કુલ વિદ્યાલય એમઈએસ ગાઇસ્કૂલ, એસએસવી સ્કૂલ મહાત્મા ગાંધી વિદ્યાલય, બરોડા સ્કૂલ ઓએનજીસી સહિતની શાળા દ્વારા માર્કશીટ પહોંચી ન હોવાની ફરિયાદ કરાઈ છે. માર્કશીટ ન મળતાં વિદ્યાર્થીઓને ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે અને વાલીઓ દ્વારા પૂતાછ કરાઈ રહી છે. માર્કશીટ ગાયબ કિસ મેમોરિયલ સ્કૂલ લેબમેમોરિયલ હાઇસ્કુલ ૧ ઉર્મી સુગ નૂતન વિદ્યાલય શ્રી રઘુકુળ વિદ્યાલય MES ગર્લ્સે હાઈસ્કૂલ એસ.એસ.વી સ્કૂલ મધમાં ગાંધી વિબવ બરોડા સ્કૂલ ONGC.
આ પણ વાંચો :-
- How To Count SSC Percentile Rank 2023 : ધોરણ 10 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું? પર્સેન્ટાઇલ રેન્ક કેવી રીતે ગણવામાં આવે છે?, જાણો તમામ માહિતી
- Gujarat ITI Admission 2023 Started : ગુજરાત ITI 2023 એડમિશન , જુઓ ફોર્મ ભરવાની તારીખ, અરજી પ્રક્રિયા, વગેરે તમામ માહિતી
- Samras Hostel Admission 2023-24 : સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023 માટે સંપૂર્ણ પ્રક્રિયા
મહત્વપૂર્ણ લિંક્સ
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવો | અહી ક્લિક કરો |
2 thoughts on “ધોરણ 10 ની માર્કશીટ મોકલવામાં બોર્ડના છબરડા : એક સ્કૂલની 58 માર્કશીટ ઓછી નીકળી, શહેરની 9 શાળાની 80થી વધુ માર્કશીટ ગાયબ!”