TATની પરીક્ષાનાં પેપર નિરીક્ષકની યાદી લીક : ધો.9 અને 10માં શિક્ષક બનવા માટે તાજેતરમાં ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા ટેટની પરિક્ષા લેવાઈ હતી, જેમાં પરીક્ષા દરમ્યાન અમદાવાદ સહિતના અમુક પરીક્ષા કેન્દ્રો પર અમુક ઉમેદવારોએ આજુબાજુમાંથી રહ્યા છે. જોઇને પેપર લખ્યા હતા તો ચોરી થઈ હોવાના પણ આક્ષેપ હતા. જે અંગે બોર્ડ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવ્યા.
TATની પરીક્ષાનાં પેપર નિરીક્ષકની યાદી લીક
દરમ્યાન પેપર ચકાસણી શરૂ થઈ છે જેમાં 10 વિષયના 100 કાને જવાબદારી સોંપાઈ છે.સામાન્ય રીતે પેપર ચેકરનું નામ ગુપ્ત રહેતુંહોય છે પણ આ પરીક્ષામાં જે શિક્ષકો પેપર ચકાસવાના છે તેઓના નામ સહિતની વિગતો વોટ્સએપમાં ફરતી થતાપરીક્ષાની ગોપનીયતા સામે પણ સવાલ ઉઠી.
4થી 15 જુલાઇ દરમિયાન ઉત્તરવહીઓની ચકાસણી
25 જૂનના લેવાયેલ TAT ( S ) ની મુખ્ય પરીક્ષા બાદ ઉત્તરવહીની તપાસણી કરીને મૂલ્યાંકન કરવાની જેને જવાબદારી સોંપવામાં આવી છે તે તમામ કોની થો સોશિયલ મીડિયામાં વાઘેલ થતાં પ્રમાણિક અને બહેનનું પરીક્ષાર્થીની રાત દિવસની મહેનત પર પાણી ફરી વળવાની દહેશત છે. શિક્ષકનું નામ, મોબાઇલ નંબર, શાળાનું નામ, સરનામું સહિતની ક્રમ 1 થી 100 નંબર સુધીના પરીક્ષક શિક્ષકોની યાદી વાઇરલ થઈ છે. આ પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી 4 થી 15 જુલાઈ દરમિયાન થવાની છે.
આ પણ વાંચો :-
- Gujarat TAT Online Form 2023 : ટાટ હાયર સેકન્ડરી ફોર્મ ભરાવાના શરુ, ફટાફટ ફોર્મ ભરો
- Gujarat RTO GJ 39 Series Code Which City : ગુજરાતમાં GJ-39 સિરીઝ આવી ,જાણો કયા જિલ્લાના લોકો ને GJ 39 નવી સિરીઝ મળી
- ઈન્કમટેક્સ વિભાગ દ્વારા નવી સેવા શરુ કરાઈ : હવે થી ITની સાઈટ પર પાન-આધાર લિંક છે કે નહીં તે જાણી શકાશે
મહત્વપૂર્ણ લિંક્સ
resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
2 thoughts on “TATની પરીક્ષાનાં પેપર નિરીક્ષકની યાદી લીક : ધો.9-10માં શિક્ષક બનવા માટે પરીક્ષા લેવાઇ હતી , ગોપનીયતા જોખમમાં”