Career Guidence 2023 : ધોરણ 10 અને 12 નાં રીઝલ્ટ બાદ ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓ મુંઝવણમાં હોય છે કે કઈ લાઈન માં જવું, શું કરવું તેની ખબર પડતી નથી. તો આવા સમયે કારકિર્દી માર્ગદર્શન અંક ખુબ ઉપયોગી નીવડે છે. આ અંક pdf ફાઈલમાં ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે.
ધોરણ 10 અને 12 પછી શું? | Career Guidence 2023
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલ નું નામ | Career Guidence 2023 |
કારકિર્દી માર્ગદર્શન અંક | pdf મા |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari |
વેબસાઈટ | gseb.org |
Career Guidence 2023
કારકિર્દી માર્ગદર્શન અંક તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપયોગી અંક છે. જેમાં તમામ કોર્સ ની માહિતી આપવામાં આવેલ છે. અને ધોરણ 10 અને 12 પછી કયા કયા કોર્સ કરી સકાય તેનો ચાર્ટ સરળ ભાષામાં આપવામાં આવેલ છે. નીચે કેટલીક લાઈન આપવામાં આવેલ છે.
- ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્યાસ.
- ડિપ્લો માં એન્જિયનિયરિંગ તેમજ અન્ય ડિપ્લોમાં કોર્સમાં અભ્યાસ.
- આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્યાસ.
- ફાઇન આર્ટ ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ.
- ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્યાસ.
- કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્યાસ.
- કેટલાક પ્રોફેશનલ્સ કોર્સમાં અભ્યાાસ.
ધોરણ-૧૦ પછીના મુખ્ય વિકલ્પો
- ધોરણ: ૧૧ – ૧૨માં અભ્યાસ
- ડિપ્લોમા અભ્યાસક્રમ
- ITI અભ્યાસક્રમ
- કૃષિ વિષયક અભ્યાસક્રમ
- અન્ય અભ્યાસક્રમો
- સંરક્ષણ દળ ક્ષેત્રે કારકિર્દી
ધોરણ-૧૦ પાસ કર્યા પછી ધો.-૧૧ સામાન્ય પ્રવાહમાં પ્રવેશ લઈ શકાય છે.
- સ્ટાન્ડર્ડ ગણિત સાથે ધોરણ-૧૦ પાસ થયેલ વિદ્યાર્થીઓ ધો.- ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં A GROUP માં અને બેઝિક ગણિત સાથે ધોરણ-૧૦ પાસ થયેલ વિદ્યાર્થીઓ ધો.- ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં B GROUPમાં પ્રવેશ મેળવી શકે છે.
- ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ પાસ કર્યાબાદ B.A., B.COMમાં સ્નાતક થઈને G.P.SC., UPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકાય છે.
- ધો.-૧૨ વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યા બાદ NEET,GUJ-CAT જેવી પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર પ્રાપ્ત કરી મેડિકલ, ઈજનેરી, ફાર્મસી તેમજ બી.એસસી,માં સ્નાતક થઈને G.P.S.C., UPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરિક્ષાઓ આપી સકાય છે.
ડિપ્લોમા અભ્યાસક્રમો
- કૃષિ ડિપ્લોમા
- બાગાયત ડિપ્લોમા
- કૃષિ ઈજનેરી કૃષિ સહાકાર,
- બેન્કિંગ અને માર્કેટિંગ
- ગૃહ વિજ્ઞાન ( બહેનો માટે)
- ચિકિત્સા અને પશુપાલન
- ન્યુટ્રીશન એન્ડ ડાયટેટીક્સ
સર્ટિફિકેટ અભ્યાસક્રમો
- પશુધન નિરીક્ષક તાલીમ
- ગૃહવિજ્ઞાન તાલીમ
- બેકરી તાલીમ
- બેકિંગ ટેક્નોલોજી
- મરઘા ઉછેર તાલીમ
- ગ્રામ્ય કારીગર તાલીમ
- માળી તાલીમ
સર્ટિફિકેટ અભ્યાસક્રમો વિગત સાથે :
- પશુધન નિરીક્ષક : (લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર) લાયકાત:-ધોરણ ૧૦ પાસ અંગ્રેજી સાથે. ખેડૂત પુત્રને ૫% વેઈટેજ આપવામાં આવે છે.
- ગૃહ વિજ્ઞાન તાલીમ : ધોરણ ૧૦ પાસ. બે વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ,
- બેકરી તાલીમ : ધોરણ ૧૦ પાસ. બેકરી સંસ્થામાંથી બે વર્ષનો બેકરી ઉદ્યોગનો અનુભવ ધરાવનાર માટે ધોરણ-૯ પાસ. ઉમર – ૧૫ થી ૩૫ વર્ષ મુદત:-૨૦ અઠવાડિયાનો કોર્સ
- બેકિંગ ટેક્નોલૉજી : મુદત:- ૨૦ અઠવાડીયા (૨૫ બેઠકો) પ્રવેશ લાયકાત : ધોરણ-૧૦ પાસ
- મરઘા ઉછેર તાલીમ : ધોરણ-૭ પાસ મુદત : ૧૦ અઠવાડિયાનો કોર્સ
- ગ્રામ્ય કારીગર તાલીમ : ધોરણ-૭ પાસ, મુદત : ૯ માસ ખેતીવાડીમાં વપરાતા ઓજારો બનાવવા, રીપેર કરવા અંગેનો ધંધો શરૂ કરી સ્વરોજગારી મેળવી શકાય છે.
- માળી તાલીમ:– ધોરણ- ૭ પાસ મુદત:- છ માસનો પ્રમાણપત્ર કોર્સ બાગ-બગીચા, ફાર્મ તેમજ પાર્કમાં સુ૫૨વાઈઝરની જોબ મળે છે. ઇચ્છુક ઉમેદવારો સ્વતંત્ર કામ કરી શકે છે.
- ડિપ્લોમા અભ્યાસક્રમોઃ– અંગ્રેજી વિષય સાથે ધોરણ ૧૦ પાસ. અથવા માન્ય સમકક્ષ બોર્ડની પરીક્ષા સાથે પાસ કરેલ હોય તેવા ઉમેદવારો આ કોર્સ માટે અરજી કરી શકે છે.
- કૃષિ ડિપ્લોમા :- અંગ્રેજી વિષય સાથે ધોરણ -૧૦ પાસ મુદત:- ૩ વર્ષ (છ સેમેસ્ટર) •
- બાગાયત ડિપ્લોમાઃ– ધોરણ -૧૦ પાસ
આ પણ વાંચો :-
- Gseb Std 12th General Stream Result 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ 2023 જાહેર,ધોરણ 12નું રિઝલ્ટ જુઓ માત્ર 2 સેકંડમાં
- How To Count SSC Percentile Rank 2023 : ધોરણ 10 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું? પર્સેન્ટાઇલ રેન્ક કેવી રીતે ગણવામાં આવે છે?, જાણો તમામ માહિતી
- Std 10 Result 2023 Grad and Category Wise analysis : ધોરણ 10 ગ્રેડ વાઈઝ અને કેટેગરી વાઈઝ પરિણામ
- Gyan Sadhana Scholarship 2023 : હવે વિદ્યાર્થીઓને મળશે વાર્ષિક 25000 રૂપિયા સ્કોલરશીપ
- GSEB Gujcet Result 2023 : ડાયરેક્ટ લિંક થી જુઓ ગુજકેટ રીઝલ્ટ 2023
- Std 12th Science Result 2023 : ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ ચેક કરવાની ડાયરેક્ટ લિંક
- બોર્ડની નવી પહેલ : ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ whatsapp થી પણ જોઈ શકાશે
કારકિર્દી માર્ગદર્શન અંક
નીચે આપવામાં આવેલ ફોટા માં ધોરણ 10 અને 12 પછી શું શું કરી સકાય તેની વિગત આપવામાં આવેલ છે. વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓએ ચાર્ટનો અભ્યાસ કરીને તમામ માહિતી મેળવીને કઈ લાઈન માં જવું તે નક્કી કરવું.

કારકિર્દી માર્ગદર્શન અંક | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
11 thoughts on “ધોરણ 10 અને 12 પછી શું? તમે પણ મુંઝવણમાં છો, તો આ રહ્યું સોલ્યુસન, Career Guidence 2023”