CBSE 10th Result 2023 Declared : ધોરણ 10 CBSE નું રીઝલ્ટ જોવાની ડાયરેક્ટ લિંક ,તમારું રિઝલ્ટ ફટાફટ ચેક કરો

CBSE 10th Result 2023 Declared : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 10 નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. CBSE 10th Result 2023 ઓફિસિઅલ વેબસાઈટ https://cbseresults.nic.in/ પર અપલોડ કરવામાં આવ્યું છે. ડાયરેક્ટ રીઝલ્ટ જોવાની લિંક નીચે આપવામાં આવેલ છે.

CBSE 10th Result 2023 Declared | ધોરણ 10 CBSE નું રીઝલ્ટ

આર્ટિકલનું નામCBSE 10th Result 2023 Declared
બોર્ડનું નામસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)
પરિણામનું નામધોરણ 10 CBSE પરિણામ
પરિણામની તારીખ13/05/2023
આર્ટિકલની કેટેગરીSarkari Result
વેબસાઈટhttps://cbseresults.nic.in/

ધોરણ 10 CBSE નું રીઝલ્ટ

આજ રોજ તારીખ 13/05/2023 નાં રોજ ધોરણ 10 cbse બોર્ડનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સત્તાવાર વેબસાઈટ પર જઈને ધોરણ 10 નું પરિણામ ચેક કરવું. CBSE 10th Result 2023 જોવા માટેની ઓફિસિઅલ વેબસાઈટ નીચે આપેલ છે.રીઝલ્ટ જોયા બાદ જો કોઈ વિદ્યાર્થી ને કોઈ ભૂલ જણાય તો recheking (ગુણ ચકાસણી) નું ફોર્મ ભરી શકે છે.

ધોરણ 10 CBSE નું રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું?

  • સૌ પ્રથમ CBSE બોર્ડની cbseresults.nic.in ઓફિસિઅલ વેબસાઈટ ઓપન કરો.
  • ત્યારબાદ હોમપેજ પરCBSE 10th Result 2023 લિંક પર ક્લિક કરો.
  • પછી રોલ નંબર એન્ટર કરો.
  • CBSE બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
  • CBSE પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.

ધોરણ 10 CBSE નું રીઝલ્ટ ડિજીલોકર દ્વારા કેવી રીતે ચેક કરવું?

  • Digilocker ની ઓફિસિઅલ વેબસાઇટ https://cbseservices.digilocker.gov.in/activatecbse ઓપન કરો.
  • ડિજીલોકર મોબાઈલ એપ દ્વારા પણ જોઈ શકાય છે.
  • Digilocker એકાઉન્ટમાં લોગિન કરો.
  • ડીજીલોકર સર્ચ બારમાં CBSE અથવા CBSE 10મું પરિણામ 2023 સર્ચ કરો.
  • ક્લાસ 10th માર્કશીટ પર ક્લિક કરો તમારું નામ, પરીક્ષાનું વર્ષ અને રોલ નંબર એન્ટર કરો.
  • Get Document પર ક્લિક કરો અને રીઝલ્ટ જુઓ.

મહત્વપૂર્ણ લિંક્સ

ધોરણ 10 CBSE નું રીઝલ્ટ જોવાની ડાયરેક્ટ લિંક -1અહી ક્લિક કરો
ધોરણ 10 CBSE નું રીઝલ્ટ જોવાની ડાયરેક્ટ લિંક -2અહી ક્લિક કરો
CBSE ઓફિસિઅલ વેબસાઈટ પર રીઝલ્ટ જોવાની ડાયરેક્ટ લિંક અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

ધોરણ 10 CBSE નું રીઝલ્ટ જોવાની ડાયરેક્ટ લિંક કઈ છે?

https://testservices.nic.in/cbseresults/class_x_2023/ClassTenth_c_2023.htm

ધોરણ 10 CBSE નું રીઝલ્ટ ની તારીખ કઈ છે?

ધોરણ 10 CBSE નું રીઝલ્ટ ની તારીખ 13/05/2023 છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો