CBSE 12th Result 2023 Declared : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12 નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. CBSE 12th Result 2023 ઓફિસિઅલ વેબસાઈટ https://cbseresults.nic.in/ પર અપલોડ કરવામાં આવ્યું છે. ડાયરેક્ટ રીઝલ્ટ જોવાની લિંક નીચે આપવામાં આવેલ છે.
CBSE 12th Result 2023 Declared | ધોરણ 12 CBSE નું રીઝલ્ટ
આર્ટિકલનું નામ | CBSE 12th Result 2023 Declared |
બોર્ડનું નામ | સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) |
પરિણામનું નામ | ધોરણ 12 CBSE પરિણામ |
પરિણામની તારીખ | 12/05/2023 |
આર્ટિકલની કેટેગરી | Sarkari Result |
વેબસાઈટ | https://cbseresults.nic.in/ |
ધોરણ 12 CBSE નું રીઝલ્ટ
આજ રોજ તારીખ 12/05/2023 નાં રોજ ધોરણ 12 cbse બોર્ડનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સત્તાવાર વેબસાઈટ પર જઈને ધોરણ 12 નું પરિણામ ચેક કરવું. CBSE 12th Result 2023 જોવા માટેની ઓફિસિઅલ વેબસાઈટ નીચે આપેલ છે.રીઝલ્ટ જોયા બાદ જો કોઈ વિદ્યાર્થી ને કોઈ ભૂલ જણાય તો recheking (ગુણ ચકાસણી) નું ફોર્મ ભરી શકે છે.
ધોરણ 12 CBSE નું રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
- સૌ પ્રથમ CBSE બોર્ડની cbseresults.nic.in ઓફિસિઅલ વેબસાઈટ ઓપન કરો.
- ત્યારબાદ હોમપેજ પરCBSE 12th Result 2023 લિંક પર ક્લિક કરો.
- પછી રોલ નંબર એન્ટર કરો.
- CBSE બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
- CBSE પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.
આ પણ વાંચો :-
- GSEB Std 12th Aarts And Commerce Result 2023 : ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ ચેક કરવાણી ડાયરેક્ટ લિંક
- (Update) GSEB Std 10th Result 2023 : ધોરણ 10 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવી ગયો અંત,આ તારીખે આવશે રિઝલ્ટ
મહત્વપૂર્ણ લિંક્સ
ધોરણ 12 CBSE નું રીઝલ્ટ જોવાની ડાયરેક્ટ લિંક | અહીં ક્લિક કરો |
CBSE ઓફિસિઅલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
ધોરણ 12 CBSE નું રીઝલ્ટ જોવાની ડાયરેક્ટ લિંક કઈ છે?
https://testservices.nic.in/cbseresults/class_xii_2023/ClassTwelfth_c_2023.htm
CBSE 12th Result 2023 ની તારીખ કઈ છે?
12/05/2023 નાં રોજ જાહેર કરવામાં આવ્યું
4 thoughts on “CBSE 12th Result 2023 Declared : ધોરણ 12 CBSE નું રીઝલ્ટ જોવાની ડાયરેક્ટ લિંક ,તમારું રિઝલ્ટ ફટાફટ ચેક કરો”