CBSE ધોરણ10 ટાઈમ ટેબલ 2024 : CBSE Board Exam Schedule 2024, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જાહેરાત

CBSE ધોરણ10 ટાઈમ ટેબલ 2024 : CBSE Board Exam Schedule 2024 | સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 10 ની પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે .સીબીએસઈ ધોરણ 10 ની પરીક્ષા 15મી ફેબ્રુઆરી 204 થી 21મી માર્ચ 2024 દરમિયાન થશે. સત્તાવાર ટાઈમ ટેબલ ઓફિસિઅલ વેબસાઈટ www.cbse.nic.in પર મુકવામાં આવેલ છે.

CBSE ધોરણ10 ટાઈમ ટેબલ 2024 | CBSE Board Exam Schedule 2024

આર્ટિકલનું નામCBSE ધોરણ10 ટાઈમ ટેબલ 2024
આર્ટિકલ કેટેગરી Sarkari Result
બોર્ડનું નામસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન
સીબીએસઈ ધોરણ 10 ની પરીક્ષા15મી ફેબ્રુઆરી 204 થી 21મી માર્ચ 2024
વેબસાઈટwww.cbse.nic.in

CBSE ધોરણ10 ટાઈમ ટેબલ 2024

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડના ધોરણ 10 ની પરીક્ષા કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. ઓફિસિઅલ ટાઈમ ટેબલ સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલ છે. તેથી CBSE 10 ટાઈમ ટેબલ 2024 ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઈટ www.cbse.nic.in ની મુલાકાત લો.

CBSE વર્ગ 10 ટાઇમ ટેબલ 2024 કેવી રીતે ડાઉનલોડ કરવું?


  • સૌ પ્રથમ CBSE ની ઓફિસિઅલ વેબસાઈટ www.cbse.nic.in ઓપન કરો.
  • પછી Main Website પર ક્લિક કરો.
  • ત્યારબાદCBSE વર્ગ 10 સમયપત્રક 2024 ની સીધી લિંક પર ક્લિક કરો.
  • CBSE વર્ગ 10 ટાઈમ ટેબલ 2024 ઓપન થશે.
  • CBSE વર્ગ 10 ટાઇમ ટેબલ 2024 pdf ફાઈલમાં ડાઉનલોડ કરી લો.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ધોરણ 10 CBSE પરિક્ષા કાર્યક્રમ pdf માં ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
CBSE ઓફિસિઅલ વેબસાઈટ www.cbse.nic.in
whatsapp ગ્રુપ માં જોડવોઅહી ક્લિક કરો

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો