સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવાયેલ ધોરણ 12 પરીક્ષામાં CBSE ધો.12માં સૌથી વધુ 1.25 લાખ છાત્રે કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપી : ધો.12ની પરીક્ષા એક દિવસમાં પૂરી થઈ, ધો.10નાં કેટલાંક પેપર બાકી છે. કોરોનાને કારણે પહેલીવાર બોર્ડ પરીક્ષા આપતાં રિઝલ્ટ નબળું આવ્યું. કમ્પાર્ટમેન્ટ પરીક્ષાનું પરિણામ સમયસર જાહેર થવાની શક્યતા.
આ વર્ષે ભલે વધુ વિદ્યાર્થીઓ કમ્પાર્ટમેન્ટ એક્ઝામમાં નોંધાયા હોય, પરંતુ તેનું પરિણામ સમયસ૨ જ જાહેર કરાશે તેવું નિષ્ણાતોનું માનવું છે. તેનાથી વિદ્યાર્થીઓને રાહત મળી શકે છે, જે વિદ્યાર્થીઓ પાસ થઈ જશે, તેઓ કોલેજમાં રેગ્યુલર કે એક્સટર્નલ તરીકે પ્રવેશ લઈ શકશે.
CBSE ધો.12માં સૌથી વધુ 1.25 લાખ છાત્રે કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપી
શિક્ષણ વિભાગનું નામ | સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન |
આર્ટિકલ નું નામ | CBSE ધો.12માં સૌથી વધુ 1.25 લાખ છાત્રે કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપી |
આર્ટિકલ કેટેગરી | Sarkari Result |
પરીક્ષાનુ નામ | CBSE ધો.12 કમ્પાર્ટમેન્ટ પરીક્ષા |
પરીક્ષાનિ તારીખ | 17/07/2023 |
ઓફિસિઅલ વેબસાઈટ | https://www.cbse.gov.in/ |
ધો.12ની પરીક્ષા એક દિવસમાં પૂરી થઈ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 10ની સાથે ધોરણ 12ની કમ્પાર્ટમેન્ટ એક્ઝામ સોમવારે લીધી હતી. ધોરણ 12ની પરીક્ષા એક દિવસમાં પૂરી થઈ ગઈ, જ્યારે ધોરણ 10નાં કેટલાંક પેપર હજુ બાકી છે. આ વર્ષે ધોરણ 12માં સૌથી વધુ વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટ એક્ઝામ આ બેચને ધોરણ 10માં માસ પ્રમોશન મળ્યું હતું. તાલીમમાં બાદ સ્કૂલ લેવલે જ ધોરણ 11ની પરીક્ષા લેવાઈ હતી. વર્ષ 2023માં આ વિદ્યાર્થીઓએ પહેલીવાર ધોરણ 12ની બોર્ડ એક્ઝામ આપી હતી, જેને કારણે રિઝલ્ટ નબળું આવ્યું કમ્પાર્ટમેન્ટ એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. 2021માં સૌથી ઓછા વિધાર્થીઓ કમ્પાર્ટમેન્ટ એક્ઝામ આપી હતી.
વર્ષ પ્રમાણે કમ્પાર્ટમેન્ટ એક્ઝામ આપનારા વિધાર્થીઓ
વર્ષ | વિદ્યાર્થી |
2019 | 99207 |
2020 | 87651 |
2021 | 6149 |
2022 | 67443 |
2023 | 125705 |
આ પણ વાંચો :-
- CBSE ધોરણ10 ટાઈમ ટેબલ 2024 : CBSE Board Exam Schedule 2024, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જાહેરાત
- TAT (HS) Exam Syllabus 2023 : શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) અભ્યાસક્રમ બાબતે રાજય પરીક્ષા બોર્ડની સ્પષ્ટતા
- ગુજરાત જાહેર અને મરજિયાત રજા લિસ્ટ 2023 : Gujarat Jaher Raja List 2023 And Marjiyat Raja List 2023, ડાઉનલોડ કરો ફટાફટ
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડવા | અહી ક્લિક કરો |