CET Exam Provisnal Answer key 2023 : સમાન પ્રવેશ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી , @sebexam.org

CET Exam Provisnal Answer key 2023 : સમાન પ્રવેશ પરીક્ષા (CET)-2023માં ઉપસ્થિત થયેલ પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચના તા.૨૭/૦૪/૨૦૨૩ના રોજ લેવામાં આવેલ સમાન પ્રવેશ પરીક્ષા (CET)-2023માં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીને જણાવવાનું કે, આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કેટેગરી A પ્રશ્નપત્રની તા.૦૪/૦૫/૨૦૨૩ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે.

CET Exam Provisnal Answer key 2023

કોના દ્વારાગુજરાત બોર્ડ
આર્ટિકલ નું નામCET Exam Provisnal Answer key 2023
આર્ટિકલની કેટેગરીSarkari Result , Answer Key
CET નું પૂરું નામકોમન એન્ટ્રન્સ ટેસ્ટ
લાભાર્થીધોરણ-6 માં પ્રવેશ પામનાર બાળકો
પરિક્ષાની તારીખ27/04/2023
ઇ-મેઇલ એડ્રેસ sebg.querygmail.com
સત્તાવાર વેબસાઈટhttps://www.sebexam.org/

સમાન પ્રવેશ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી

CET Exam સામાન્ય રીતે ધોરણ 6 માં ભણતા બાળકોને શાળામાં મફત માં ભણતર મળી રહે એ હેતુ થી આ વર્ષથી શરુ કરવામાં આવી છે.૨૭/૦૪/૨૦૨૩ના રોજ લેવામાં આવેલ સમાન પ્રવેશ પરીક્ષાની કામચલાઉ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આન્સર કી ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપવામાં આવેલ છે. આ આન્સર કી A કેટેગરીના પ્રશ્નપત્રનાં સંદર્ભમાં મુકવામાં આવેલ છે.

આ પણ વાંચો :-RTE Result 2023 Declared : RTE Admmission પરિણામ જાહેર થઇ ગયું,જાણો તમારા બાળક ને કઈ શાળામાં પ્રવેશ મળ્યો

CET Exam Provisnal Answer key 2023 કોઈ ભૂલ હોય તો રજૂઆત ક્યાં કરવી

  • આ પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રના કોઇ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હો તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ (sebg.querygmail.com) પર ઇ-મેઇલ દ્વારા મોકલી આપવાની રહેશે.
  • જો એક કરતા વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્નદીઠ અલગ-અલગ પત્રકમાં રજૂઆત કરવાની રહેશે.
  • રજૂઆત મોકલવાનો સમયગાળો : તા.૦૪/૦૫/૨૦૨૩ થી તા.૦૮/૦૫/૨૦૨૩ જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તેના આધાર માટે રજુ કરવામાં આવતું પુસ્તક સરકાર દ્વારા પ્રકાશિત થયેલુ હોવું જોઇએ એટલે કે કોઇ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો/સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહી.
  • આધારો વગરની રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહી. નિયત સમય મર્યાદામાં એટલે કે તા.૦૮/૦૫/૨૦૨૩ સુધીમાં મળેલ રજૂઆતો જ ધ્યાને લેવામાં આવશે. આ પરીક્ષામાં ઉપસ્થિત હોય તેવા વિદ્યાર્થીઓ જ આ પ્રકારની રજૂઆત કરી શકશે જેની ખાસ નોંધ લેવી.

મહત્વપૂર્ણ લિંક 

CET Exam Provisnal Answer key 2023અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અહીં ક્લિક કરો

2 thoughts on “CET Exam Provisnal Answer key 2023 : સમાન પ્રવેશ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી , @sebexam.org”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો