CET Exam Result 2023 direct Link : સમાન પ્રવેશ પરીક્ષા (CET)-2023 નું પરિણામ જાહેર

CET Exam Result 2023 direct Link : સમાન પ્રવેશ પરીક્ષા (CET)-2023 તા.૨૭/૦૪/૨૦૨૩ના રોજ લેવામાં આવી હતી. ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ સમાન પ્રવેશ પરીક્ષા (CET) Exam 2023 નું પરિણામ આજ રોજ તારીખ 09/06/2023 નાં રોજ જાહેર કરવામાં આવ્યું છે. રીઝલ્ટ જોવાની ઓફિસિઅલ લિંક નીચે આપવામાં આવેલ છે.

CET Exam Provisnal Answer key 2023

કોના દ્વારાગુજરાત બોર્ડ
આર્ટિકલ નું નામCET Exam Result 2023 direct Link
આર્ટિકલની કેટેગરીSarkari Result , Answer Key
CET નું પૂરું નામકોમન એન્ટ્રન્સ ટેસ્ટ
લાભાર્થીધોરણ-6 માં પ્રવેશ પામનાર બાળકો
પરિક્ષાની તારીખ27/04/2023
પરિણામની તારીખ 09/06/2023
ઇ-મેઇલ એડ્રેસsebg.querygmail.com
સત્તાવાર વેબસાઈટhttps://www.sebexam.org/

સમાન પ્રવેશ પરીક્ષા (CET)-2023 નું પરિણામ કેઈ રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://www.sebexam.org/ ઓપન કરો.
  • ત્યારબાદ ‘Common Entrance Test 2023-24 Result‘ લિંક પર ક્લિક કરો.
  • કન્ફર્મેસન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
  • અથવા આધાર કાર્ડ નંબર દાખલ કરીને પણ જોઈ શકાય છે.
  • ત્યારબાદ submit ટેબ પર ક્લિક કરો.
  • પરિણામ સ્ક્રીન પર આવી જશે.

મહત્વપૂર્ણ લિંક 

CET Exam Result 2023 direct Linkઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવોઅહીં ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

આધાર કાર્ડ નંબર દાખલ કરીને પણ CET રીઝલ્ટ જોઈ શકાય છે?

હા, આધાર કાર્ડ નંબર દાખલ કરીને પણ CET રીઝલ્ટ જોઈ શકાય છે

સમાન પ્રવેશ પરીક્ષા (CET)-2023 નું પરિણામ જોવાની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

સમાન પ્રવેશ પરીક્ષા (CET)-2023 નું પરિણામ જોવાની ઓફિસિઅલ વેબસાઈટ https://www.sebexam.org/ છે.

1 thought on “CET Exam Result 2023 direct Link : સમાન પ્રવેશ પરીક્ષા (CET)-2023 નું પરિણામ જાહેર”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો