ચંદ્રયાન-૩ના પ્રજ્ઞાન રોવરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એવું તો શું શોધ્યું : ચંદ્રયાન-૩ના પ્રજ્ઞાન રોવરે ચંદ્રના દક્ષિણ ધ્રુવપર ઓક્સિજન શોધી કાઢ્યો હેલો પૃથ્વીવાસીઓ, તમને બહુ જલદી ખુશ ખબર મળશે : પ્રજ્ઞાન રોવર, હું ચંદ્રનાં રહસ્યોનો હું ચંદ્રયાન -૩ નું પ્રશાન રોવર તાગ મેળવવા દરરોજ પ્રવાસ કરું છું.આગળ વધું છું.હું,મારા વિક્રમ લેન્ડર પણ સંપર્કમાં છું. અમે બહુ એક ખુશખબર આપવા ઇચ્છું છું. તમને,બહુ જલદી એક ખુશ ખબર મળશે. ચંદ્રની ધરતીમાં સલ્ફર, એલ્યુમિનિયમ, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ સહિતના ખનિજ તત્ત્વો છે: સ્પેસ રિસર્ચ
ચંદ્રયાન-૩ના પ્રજ્ઞાન રોવરે ચંદ્રના દક્ષિણ ધ્રુવપર ઓક્સિજન શોધી કાઢ્યો
ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશને (ઇસરો) આજે માહિતી આપી છે. મંગળવારે ચંદ્રયાન-૩ના પ્રજ્ઞાન રોવરના નવા અને અતિ મહત્વના સંશોધન દ્વારા બહુ મૂલ્યવાન કહી શકાય તેવાં ખનિજ તત્ત્વોનો જાણે કે ભંડાર હોવાની માહિતી,ખાસ કરીને રોવરમાંના લેઝર- ઇયુસ બ્રેકડાઉન સ્પેક્ટ્રોમીટર ચંદ્રની ધરતીમાં વિવિધ પ્રકારનાં અને (એલઆઇબીએસ) નામના વૈજ્ઞાનિક ઉપકરણે ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતીમાં સલ્ફર(એસ) નામનું તત્ત્વ હોવાનું નવું અને વિશિષ્ટ સંશોધન કર્યું છે.
પૃથ્વીવાસીઓને જલદી ખુશ ખબર મળશે
ચન્દ્ર પર પાણી બનાવવાની દિશામાં વિચારણા કરી શકાય. ઈસરોના એક અધિકારીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ચન્દ્રના અન્ય ભાગોમાં સલ્ફર છે એમ અહીં પણ મળી આવ્યું છે. સલ્ફરની હાજરી એ મોટી શોધ નથી પરંતુ સલ્ફરની શોધ એ વાત સાબિત કરે છે કે પ્રજ્ઞાન રોવરનાં બધાં જ ઉપકરણો બરાબર રીતે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો :-
- ચન્દ્રયાન 3 જ્યાં લેન્ડ થયું તે આજથી શિવશક્તિ પોઈન્ટ : 23 ઓગસ્ટે ‘નેશનલ સ્પેસ ડે’ ઊજવાશે, જાણો તમામ માહિતી
- Chandrayaan 3 Landing Successfull : ચંદ્રયાન 3 નું ચંદ્ર પર ઉતરાણ સફળ,દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો
- Chandrayan 3 Live Landing Video : ચંદ્રયાન 3 લેન્ડિંગ લાઈવ વીડિયો અહીંથી જુઓ તમારા મોબાઈલ ફોન પર ઘરે બેઠા
મહત્વપૂર્ણ લિંક્સ
ઈસરો વેબસાઈટ | અહી ક્લિક કરો |
resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
2 thoughts on “ચંદ્રયાન-૩ના પ્રજ્ઞાન રોવરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એવું તો શું શોધ્યું કે જેનાથી પૃથ્વીવાસીઓને જલદી ખુશ ખબર મળશે, જાણો તમામ વિગત”