CIVIL ENGINEER 2023 Final Answer Key : સિવીલ એન્જીનિયર પરીક્ષાની A કેટેગરીની ફાઇનલ આન્સર કી જાહેર, ફટાફટ ડાઉનલોડ કરો

CIVIL ENGINEER 2023 Final Answer Key : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સિવીલ એન્જીનિયર પરીક્ષા 2023 આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. તા.૦૬/૦૮/૨૦૨૩ના રોજ લેવામાં આવેલ સિવિલ વર્કસ (સિવિલ ઇજનેર) (CEE)-૨૦૨૩ માં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે, આ પરીક્ષાની A કેટેગરીની ફાઇનલ આન્સર કી જાહેર તા.24/08/2023 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઓફિસિઅલ વેબસાઈટ sebexam.org પર answer key મુકવામાં આવેલ છે.

CIVIL ENGINEER 2023 Final Answer Key |સિવીલ એન્જીનિયર પરીક્ષાની A કેટેગરીની ફાઇનલ આન્સર કી

મંડળ નું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
આર્ટિકલ નું નામCIVIL ENGINEER 2023 Final Answer Key
આર્ટિકલ કેટેગરીAnswer Key , Sarkari Result
સિવીલ એન્જીનિયર આન્સર કીજાહેર
Final Answer Key જાહેર થયાની તારીખ24/08/2023
સત્તાવાર વેબસાઈટsebexam.org

સિવીલ એન્જીનિયર પરીક્ષાની A કેટેગરીની ફાઇનલ આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://www.sebexam.org/ ઓપન કરો.
  • ત્યારબાદ Civil Engineer OMR પર ક્લિક કરો.
  • પછી રોલ નંબર અને જન્મ તારીખ એન્ટર કરો.
  • Download ટેબ પર ક્લિક કરો.
  • OMR Pdf ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

સિવીલ એન્જીનિયર પરીક્ષા 2023 OMR ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો