Civil Engineer Exam 2023 Provisnal Answer Key : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સિવીલ એન્જીનિયર પરીક્ષા 2023 A કેટેગરીની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. તા.૦૬/૦૮/૨૦૨૩ના રોજ લેવામાં આવેલ સિવિલ વર્કસ (સિવિલ ઇજનેર) (CEE)-૨૦૨૩ માં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે, આ પરીક્ષાની A કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી તા.૦૯/૦૮/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
Civil Engineer Exam 2023 Provisnal Answer Key | સિવીલ એન્જીનિયર પરીક્ષા 2023 A કેટેગરીની પ્રોવિઝનલ આન્સર કી
મંડળ નું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
આર્ટિકલ નું નામ | Civil Engineer Exam 2023 Provisnal Answer Key |
આર્ટિકલ કેટેગરી | Answer Key , Sarkari Result |
સિવીલ એન્જીનિયર પ્રોવિઝનલ આન્સર કી | જાહેર |
આન્સર કી જાહેર જાહેર થયાની તારીખ | 09/08/2023 |
સત્તાવાર વેબસાઈટ | sebexam.org |
સિવિલ વર્કસ (સિવિલ ઇજનેર) (CEE) 2023 ઉપસ્થિત થયેલ પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચના
- આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઇ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હો તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે રાજય પરીક્ષા બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ ([email protected]) પર ઇ-મેઇલ દ્વારા મોકલી આપવાની રહેશે.
- જો એક કરતા વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્નદીઠ અલગ-અલગ પત્રકમાં રજૂઆત કરવાની રહેશે.
- રજૂઆત મોકલવાનો સમયગાળો : તા.૦૯/૦૮/૨૦૨૩ થી તા.૧૨/૦૮/૨૦૨૩
- જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તે માટે ફક્ત સરકારી પ્રકાશનો/સાહિત્યનો આધાર તરીકે ઉપયોગ કરી શકાશે. આવા આધારો રજૂઆત સાથે બિડવા ફરજિયાત છે.
- કોઇ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો/સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહી.
- આધાર વગરની રજૂઆત તેમજ સમયમર્યાદા બહાર મળેલ રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં. જેની નોંધ લેશો.
- નિયત સમય મર્યાદામાં એટલે કે તા.૧૨/૦૮/૨૦૨૩ સુધીમાં મળેલ રજૂઆતો જ ધ્યાને લેવામાં આવશે.
- આ પરીક્ષામાં ઉપસ્થિત હોય તેવા ઉમેદવારો જ આ પ્રકારની રજૂઆત કરી શકશે જેની ખાસ નોંધ લેવી.
આ પણ વાંચો :-
- SEB TAT (HS) Exam Answer Key 2023 : ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની આન્સર કી જાહેર
- Statistical Assistant Final Select List (Weiting) Declared : આંકડાકીય મદદનીશ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટ-કમ-ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ)
- GPSSB Female Health Worker Final List Declared : ફિમેલ હેલ્થ વર્કર ફાઇનલ સીલકેટ લીસ્ટ જાહેર
- Staff Nurse Addendum District Allocation List 2023 : સ્ટાફ નર્સ જીલ્લા ફાળવણી યાદી 2023 જાહેર
મહત્વપૂર્ણ લિંક્સ
સિવીલ એન્જીનિયર પ્રોવિઝનલ આન્સર કી | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
2 thoughts on “Civil Engineer Exam 2023 Provisnal Answer Key : સિવીલ એન્જીનિયર પરીક્ષા 2023 A કેટેગરીની પ્રોવિઝનલ આન્સર કી જાહેર”