Civil Engineer OMR 2023 : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સિવીલ એન્જીનિયર પરીક્ષા 2023 OMR sheet જાહેર કરવામાં આવેલ છે. તા.૦૬/૦૮/૨૦૨૩ના રોજ લેવામાં આવેલ સિવિલ વર્કસ (સિવિલ ઇજનેર) (CEE)-૨૦૨૩ માં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે, આ પરીક્ષાની OMR Sheet તા.15/08/2023 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઓફિસિઅલ વેબસાઈટ sebexam.org પર omr sheet મુકવામાં આવેલ છે.
Civil Engineer OMR 2023 | સિવીલ એન્જીનિયર પરીક્ષા 2023 omr sheet
મંડળ નું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
આર્ટિકલ નું નામ | Civil Engineer OMR 2023 |
આર્ટિકલ કેટેગરી | Answer Key , Sarkari Result |
સિવીલ એન્જીનિયર પ્રોવિઝનલ આન્સર કી | જાહેર |
omr sheet જાહેર થયાની તારીખ | 15/08/2023 |
સત્તાવાર વેબસાઈટ | sebexam.org |
સિવીલ એન્જીનિયર પરીક્ષા 2023 omr sheet કેવી રીતે ડાઉનલોડ કરવી?
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://www.sebexam.org/ ઓપન કરો.
- ત્યારબાદ Civil Engineer OMR પર ક્લિક કરો.
- પછી રોલ નંબર અને જન્મ તારીખ એન્ટર કરો.
- Download ટેબ પર ક્લિક કરો.
- OMR Pdf ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.
આ પણ વાંચો :-
- SEB TAT (HS) Exam English And Hindi Medium OMR Sheet 2023 : ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની અંગ્રેજી અને હિન્દી માધ્યમની OMR જાહેર, ફટાફટ ડાઉનલોડ કરો
- SEB TAT (HS) Exam OMR Sheet 2023 : ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની OMR જાહેર, ફટાફટ ડાઉનલોડ કરો
- Vidhyasahayak bharti 6th Round 2023 : વિદ્યાસહાયક ભરતી (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) છઠ્ઠો તબક્કો ઉમેદવારો માટે કોલ-લેટર જાહેર
- GPSC Class 1/2 Bharti 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિશાળ ભરતીની જાહેરાત Dy.SP, ડેપ્યુટી કલેકટર, મામલતદાર વગેરે પોસ્ટ માટે આવી ભરતી
મહત્વપૂર્ણ લિંક્સ
સિવીલ એન્જીનિયર પરીક્ષા 2023 OMR ડાઉનલોડ કરવા | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
2 thoughts on “Civil Engineer OMR 2023 : સિવીલ એન્જીનિયર પરીક્ષા 2023 omr sheet, ફટાફટ ડાઉનલોડ કરો”