Civil Works Exam Hall ticket 2023 : સમગ્ર શિક્ષા અંતર્ગત સિવિલ વર્ક્સ (સિવિલ ઇજનેર) ની પરીક્ષા હોલટિકિટ ડાઉનલોડ કરો

Civil Works Exam Hall ticket 2023 : સમગ્ર શિક્ષા અંતર્ગત સિવિલ વર્કસની (સિવિલ ઇજનેર) કરાર આધારિત જગ્યા ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સિવિલ એન્જીનિયરની પરીક્ષા તા.૨૩/૦૭/૨૦૨૩(રવિવાર) બપોરે ૩:૦૦ થી ૪:૩૦ કલાક દરમિયાન અમદાવાદ ખાતે નિયત કરેલ હતી, જે વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવેલ હતી. હવે આ પરીક્ષા તા.૦૬/૦૮/૨૦૨૩(રવિવાર)ના રોજ અમદાવાદ ખાતે સવારે ૧૨:૦૦ થી ૧૩:૩૦ કલાક દરમિયાન યોજાશે. આ પરીક્ષા માટેની હોલટિકિટ તા.૩૧/૦૭/૨૦૨૩ (સોમવાર) થી તા.૦૬/૦૮/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ કલાક દરમિયાન http://www.sebexam.org વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. જેની સંબંધિતોએ નોંધ લેવા વિનંતી.

Civil Works Exam Hall ticket 2023 | સિવિલ વર્ક્સ (સિવિલ ઇજનેર) ની પરીક્ષા હોલટિકિટ

મંડળનું નામગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
આર્ટિકલનું નામCivil Works Exam Hall ticket 2023
આર્ટિકલની કેટેગરી  Admit CardSarkari Result
હોલટિકિટ ડાઉનલોડ તારીખ31/07/23 — 06/08/2023
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિઅલ વેબસાઈટhttp://www.sebexam.org

સિવિલ વર્ક્સ (સિવિલ ઇજનેર) ની પરીક્ષા હોલટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ http://www.sebexam.org ઓપન કરો.
  • ત્યારબાદ લોગીન કરો.
  • સિવિલ વર્ક્સ (સિવિલ ઇજનેર) ની પરીક્ષા હોલટિકિટ પર ક્લિક કરો.
  • હોલ ટિકટ ડાઉનલોડ થઇ જશે.

આ પણ વાંચો:-

મહત્વપૂર્ણ લિંક્સ

સિવિલ વર્ક્સ (સિવિલ ઇજનેર) ની પરીક્ષા હોલટિકિટઅહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

1 thought on “Civil Works Exam Hall ticket 2023 : સમગ્ર શિક્ષા અંતર્ગત સિવિલ વર્ક્સ (સિવિલ ઇજનેર) ની પરીક્ષા હોલટિકિટ ડાઉનલોડ કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો