ધોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ અંગે બોર્ડની સ્પષ્ટતા : બનાવતી અખબાર યાદી ફરતી થઈ

ધોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ અંગે બોર્ડની સ્પષ્ટતા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંઘીનગરની અખબારી યાદી જણાવે છે કે આજ રોજ સોશિયલ મીડીયામાં ધોરણ-૧૨(આર્ટ્સ/કોમેર્સ)નું પરિણામ તા.૨૭/૦૫/૨૦૨૩ના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવશે તેવી બનાવટી અખબારી યાદી ફરી રહી છે.

ધોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ અંગે બોર્ડની સ્પષ્ટતા

આર્ટિકલનું નામધોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ અંગે બોર્ડની સ્પષ્ટતા
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિણામનું નામધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ
પરિણામની તારીખબોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે
આર્ટિકલની કેટેગરીSarkari Result
સત્તાવાર વેબસાઈટgseb.org

બનાવતી અખબાર યાદી ફરતી થઈ

ધોરણ-૧૨(આર્ટ્સ/કોમેર્સ)નું પરિણામ તા.૨૭/૦૫/૨૦૨૩ના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવશે તેવી બનાવટી અખબારી યાદી ફરી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા આવી અખબારી યાદી જાહેર કરવામાં આવેલ નથી. આ એક ખોટી અને બનાવતી અફવા છે. જેનાથી કોઈએ ભરમાવું નઈ. સાચી માહિતી ઓફિસિઅલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા આવી અખબારી યાદી જાહેર કરવામાં આવેલ નથી.આમ બોર્ડ દ્વારા સૂચિત કરવામાં આવે છે કે આ અખબારી યાદી બનાવટી છે અને ધોરણ – – ૧૨(સામાન્ય પ્રવાહ)નું પરીણામ બોર્ડ દ્વારા અધિકૃત રીતે કયારે જાહેર થશે તેની અખબારયાદી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ 2023 SMS દ્વારા કેવી રીતે જોવું?

  • ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
  • નીચેના ફોર્મેટમાં સંદેશ બનાવો: GJ12SSeat_Number
  • હવે આ SMS 58888111 પર મોકલો.
  • GSEB HSC પરિણામ 2023 ગુજરાત એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ

બોર્ડ દ્વારા જાહેર કરેલ સ્પષ્ટતાઅહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

આ પણ વાંચો :-

ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ અંગે બોર્ડની સ્પષ્ટતા શું છે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા આવી અખબારી યાદી જાહેર કરવામાં આવેલ નથી.

GSEB બોર્ડની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

GSEB બોર્ડની ઓફિસિઅલ વેબસાઈટ gseb.org છે.


નોંધ :-આ અખબારી યાદી ખોટી હોઇ બોર્ડ દ્રારા આ રદીયો આપવામાં આવે છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો