હવે RTO દ્વારા માન્ય બાઇક અને સ્કૂટરને EVમાં કન્વર્ટ કરી શકાશે : હવે તમારે અલગથી ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની જરૂર નથી, ટુ-વ્હીલરમાં 151km સુધીની રેન્જ મળશે

આજકાલ દિવસે ને દિવસે લેક્ટ્રિક વાહન ની બોલબાલા થઇ રહી છે.લોકો મોંઘી બાઈકો ખરીદી રહ્યા છે. પરંતુ હવે આનું નિરાકરણ આવી ગયું છે, કારણ કે હવે RTO દ્વારા માન્ય બાઇક અને સ્કૂટરને EVમાં કન્વર્ટ કરી શકાશે : જૂની બાઇક અને સ્કૂટરને EVમાં રૂપાંતરિત કરવામાં આવશે: હવે તમારે અલગથી ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની જરૂર નથી. કારણ કે મુંબઈ સ્થિત EV સ્ટાર્ટ-અપ GoGoA1 એ રેટ્રોફિટમેન્ટ કીટ લોન્ચ કરી છે. આની મદદથી તમે તમારી જૂની બાઇક અને સ્કૂટરને સરળતાથી ઇલેક્ટ્રિક વાહનમાં બદલી શકો છો. EV સ્ટાર્ટ-અપ GoGoA1 દાવો કરે છે કે આ કિટ ઇન્સ્ટોલ કર્યા પછી, ટુ-વ્હીલરને 151km સુધીની રેન્જ મળશે.

હવે RTO દ્વારા માન્ય બાઇક અને સ્કૂટરને EVમાં કન્વર્ટ કરી શકાશે

EV સ્ટાર્ટ-અપ GoGoA1 કંપનીએ 50 થી વધુ ટુ-વ્હીલર મોડલ્સ માટે રેટ્રોફિટમેન્ટ કીટ ડિઝાઇન કરી છે. આમાં Hero MotoCorp અને Honda Motorcycle & Scooter India જેવી બ્રાન્ડ્સના 45 થી વધુ મોડલનો સમાવેશ થાય છે. આ સિવાય Honda Activa સ્કૂટરના 5 વેરિયન્ટ પણ આમાં સામેલ કરી શકાય છે. આ રેટ્રોફિટમેન્ટ કીટ માત્ર RTO માન્ય વાહનો પર જ લાગુ થશે. આમ હવે સરળતાથી બાઇક અને સ્કૂટરને EVમાં કન્વર્ટ કરી શકાશે.

GoGoA1 એ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સ્ટાર્ટ-અપ કંપની

GoGoA1 એ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સ્ટાર્ટ-અપ કંપની છે જેનો હેતુ ભારતમાં વધુ સારા અને સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રદાન કરવાનો છે. કંપની નવીનતા, ટકાઉપણું અને પર્યાપ્તતા સાથે શ્રેષ્ઠ EV વિકસાવવાનો પ્રયત્ન કરે છે જેથી લોકો આધુનિક અને પર્યાવરણને અનુકૂળ વાહનનો ઉપયોગ કરી શકે. Gogo1 એ બજારમાં વિવિધ પ્રકારના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ રજૂ કર્યા છે જે ઉચ્ચ બેટરી પ્રાધાન્યતા, હાઇ સ્પીડ અને ઉચ્ચ સલામતી આપવાનો પ્રયત્ન કરે છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

2 thoughts on “હવે RTO દ્વારા માન્ય બાઇક અને સ્કૂટરને EVમાં કન્વર્ટ કરી શકાશે : હવે તમારે અલગથી ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની જરૂર નથી, ટુ-વ્હીલરમાં 151km સુધીની રેન્જ મળશે”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો