પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2022-23 તારીખ જાહેર કરવા બાબત

પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2022-23 તારીખ જાહેર કરવા બાબત : પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ હતી, જેમાં નીચે જણાવેલ તારીખ અને સમય મુજબ પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-૨૦૨૨-૨૩નું આયોજન કરવામાં આવનાર છે. આ આર્ટિકલ માં આપણે જોઈશું કે પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા કયા મહિનામાં અને કઈ તારીખે યોજાનાર છે.

પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2022-23

મંડળનું નામ રાજ્ય પરીક્ષા બોર્ડ
આર્ટિકલનું નામ પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2022-23
આર્ટિકલની કેટેગરી Sarkari Result
પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા3 પેપર
માધ્યમિક ચિત્રકામ પરીક્ષા4 પેપર
સતાવાર વેબસાઈટhttps://www.sebexam.org/

પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2022-23 તારીખ અને સમય

પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2022-23 તારીખ અને સમય નીચે ફોટામાં આપવામાં આવેલ છે. ધ્યાનપૂર્વક તમામ વિગતો વાંચવી. પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા નાં 3 પેપર અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષાનાં 4 પેપર રાખવામાં આવેલ છે. જેની તમામ વિગત નીચે આપવામાં આવેલ છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

પરિક્ષાનો કાર્યક્રમ અહી ક્લિક કરો
ઓફિકિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવો અહી ક્લિક કરો

5 thoughts on “પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2022-23 તારીખ જાહેર કરવા બાબત”

  1. I am unable to know Elementary drawing exam center for my daughter.

    how can i know it? even the school is not aware.

    Reply

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો