પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2023 હોલ ટિકિટ : ડાઉનલોડ કરવા માટેની ડાયરેક્ટ લિંક

પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2022-23 હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત : પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ હતી, રાજ્ય પરિક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા ની હોલ ટિકિટ જાહેર કરવામાં આવેલ છે. હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલ છે.

પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2023 હોલ ટિકિટ

મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ
આર્ટિકલનું નામપ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2023 હોલ ટિકિટ
આર્ટિકલની કેટેગરીSarkari Result
પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા3 પેપર
માધ્યમિક ચિત્રકામ પરીક્ષા4 પેપર
સતાવાર વેબસાઈટhttps://www.sebexam.org/

પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2023 હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • સૌ પ્રથમ રાજ્ય પરિક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://www.sebexam.org/ ઓપન કરો
  • ત્યારબાદ કોન્ફર્મેસન નંબર દાખલ કરો
  • પછી જન્મતારીખ એન્ટર કરો.
  • ત્યાર બાદ સબમિટ બટન પર ક્લિક કરો
  • હોલટિકિટ ડાઉનલોડ થઇ જશે

મહત્વપૂર્ણ લિંક્સ

હોલ ટિકિટ ડાઉનલોડ અહી ક્લિક કરો
ઓફિકિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવોઅહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2023 હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની લિંક કઈ છે?

પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2023 હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની લિંક http://sebexam.org/Form/printhallticket

આધાર ડાયસ નંબર થી પણ પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2023 હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાય છે?

હા, આધાર ડાયસ નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પણ પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2023 હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાય છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો