લો આવી ગયું નવું, ટ્રાફિકથી બચવા ડ્રાઇવર વિનાની ડ્રોન ટેક્સી ઉડશે, ડ્રાઇવર વગર જ હવામાં ઉડશે ડ્રોન ટેક્સી

ટ્રાફિકથી બચવા ડ્રાઇવર વિનાની ડ્રોન ટેક્સી ઉડશે : વાત જરા આમ છે કે ઈઝરાયલે ત્યાના ટ્રાફિકનાં ત્રાસ થી બચવા નવો કીમિયો શોધી કાઢ્યો. ઈઝરાયલ દેશમાં ટ્રાફિકથી બચવા ડ્રાઇવર વિનાની ડ્રોન ટેક્સી ઉડશે. અને પાઈલટ પ્રોજેક્ટ શરૂ થઇ ગયો છે, જે 2 વર્ષ સુધી ટ્રાયલ ચાલશે ઇઝરાયેલ દુનિયાનો પહેલો દેશ બની ગયો જ્યાં ટ્રાફિકથી બચવા ડ્રાઇવર વિનાની ડ્રોન ટેક્સી ઉડશે.

ટ્રાફિકથી બચવા ડ્રાઇવર વિનાની ડ્રોન ટેક્સી ઉડશે


ઈઝરાયલે શહેરના સૌથી વ્યસ્ત રસ્તાઓ પરના ભારે ટ્રાફિકનો ઉકેલ શોધ્યો છે. સરકાર દ્વારા 2019માં લોન્ચ કરાયેલા નેશનલ ડ્રોન ઇનિશિએટિવ હેઠળ ઇઝરાયલે ડ્રાઇવર વગર જ હવામાં ઊડતી ડ્રોન ટેક્સીનો પાઈલટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો છે. તેની મુખ્ય વિશેષતા એ છે કે તે કોઈ પણ સપાટ સ્થળ કે જમીન પરથી સીધી ઉડાન ભરી શકે છે. તેના દ્વારા બે યાત્રીઓ અથવા 220 કિલો સુધીનો સામાન પહોંચાડીશકાય છે.

ડ્રાઇવર વગર જ હવામાં ઉડશે ડ્રોન ટેક્સી

ઇઝરાયલે આ માટે અલગથી નેશનલ એરસ્પેસ બનાવ્યું છે. જેનો એ મુજબનો એરિયલ રુટ પણ વિકસી રહ્યો છે, જેના ૫૨ એકસાથે ઘણાં ડ્રોન ઊંડી શકશે. આગામી બે વર્ષ માટે ઇઝરાયલમાં જુદી-જુદી જગ્યાએ દર મહિને એક-એક અઠવાડિયું આ પાઈલટ પ્રોજેક્ટ ચાલશે. ઇઝરાયલના પરિવહન મંત્રી મિરિ રેગેવ દ્વારા દાવો કરાયો છે કે વિશ્વમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રયોગ છે.

મહત્વપૂર્ણ લિંક્સ

હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :

FAQs

શું ડ્રાઇવર વગર જ હવામાં ઉડશે ડ્રોન ટેક્સી?

હા , ઇઝરાયેલ દુનિયાનો પહેલો દેશ બની ગયો જ્યાં ટ્રાફિકથી બચવા ડ્રાઇવર વિનાની ડ્રોન ટેક્સી ઉડશે.

શું પાઈલટ પ્રોજેક્ટ શરૂ થઇ ગયો છે?

પાઈલટ પ્રોજેક્ટ શરૂ થઇ ગયો છે, જે 2 વર્ષ સુધી ટ્રાયલ ચાલશે


2 thoughts on “લો આવી ગયું નવું, ટ્રાફિકથી બચવા ડ્રાઇવર વિનાની ડ્રોન ટેક્સી ઉડશે, ડ્રાઇવર વગર જ હવામાં ઉડશે ડ્રોન ટેક્સી”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો