E Content Std 5 To 8 from SSA : તમામ વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બનાવેલ અદભુત E CONTENT સોફટવેર હવે ફોનમા પણ વાપરી શકાશે E-CONTENT સોફટવેર ધોરણ વાઈઝ લીંક આપેલી છે એકવાર તમારા બાળકોને બતાવો ખૂબ ફાયદો થશે.
E Content Std 5 To 8 from SSA
વિભાગનું નામ | શિક્ષણ વિભાગ |
કયા ધોરણ સુધી | ધોરણ ૫ થી ૮ |
આર્ટિકલનું નામ | E Content Std 5 To 8 from SSA |
આર્ટિકલની કેટેગરી | |
માધ્યમ | ગુજરાતી |
સત્તાવાર વેબસાઈટ | https://samagrashiksha.ssagujarat.org/ |
E CONTENT સોફટવેર હવે ફોનમા
શિક્ષણ વિભાગ દ્વારા બનાવેલ અદભુત E CONTENT સોફટવેર હવે ફોનમાં પણ સરળતાથી વાપરી શકાય છે. આ સોફ્ટવેર દ્વારા વિદ્યાર્થીઓ સરળતાથી સીખી શકે છે. આ સોફ્ટવેર માં ધોરણ 5 થી ધોરણ 8 સુધીના કોર્સ નો સમાવેશ કરવામાં આવેલ છે. અનેતેની લિંક ધોરણ અને વિષય પ્રમાણે આપવામાં આવેલી છે.
E Content Std 5 To 8 from SSA નો ઉપયોગ કેવી રીતે કરવો?
- સૌ પ્રથમ તમારા ફોન કે કમ્પ્યુટરમાં શિક્ષણ વિભાગની ઓફિસિઅલ વેબસાઈટ https://samagrashiksha.ssagujarat.org/ ઓપન કરો
- પછી e resorces પર ક્લિક કરતા menu ઓપન થશે.
- menu માંથી e content પર ક્લિક કરો.
- e content પર ક્લિક કરતા ધોરણ દેખાશે.
- જે ધોરણ પર ક્લિક કરશો, તે ધોરણ નું કન્ટેન્ટ ઓપન થશે.
આ પણ વાંચો :-
- JNV Std 6 Result 2023 : નવોદય વિદ્યાલયનું પરિણામ તપાસો
- Foster Parients Scheme 2023 : પાલક માતા યોજના, બાળકને દર મહિને રૂ. 3000 રૂપિયા મળશે
- Gyan Sadhana Scholarship Exam Final Answer Key 2023 : જ્ઞાન સાધના સ્કોલરશીપ ફાઈનલ આન્સર કી 2023 જાહેર
- Gujarat Go Green Shramik Yojana 2023 : શ્રમિકોને ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા રૂ. 30000 ની સબસીડી
મહત્વપૂર્ણ લિંક્સ
Std 5 Maths e content | અહી ક્લિક કરો |
Std 6 Maths e content | અહી ક્લિક કરો |
Std 6 Social Science e content | અહી ક્લિક કરો |
Std 6 Science e content | અહી ક્લિક કરો |
Std 7 Maths e content | અહી ક્લિક કરો |
Std 7 Sciences e content | અહી ક્લિક કરો |
Std 8 Maths e content | અહી ક્લિક કરો |
Std 8 Sciences e content | અહી ક્લિક કરો |
2 thoughts on “E Content Std 5 To 8 from SSA : શિક્ષણ વિભાગ દ્વારા બનાવેલ અદભુત E CONTENT સોફટવેર હવે ફોનમા પણ વાપરી શકાશે”