EMRS Reqruitment 2023 : એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023, ધોરણ 10 પાસ થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી સરકારી નોકરી ની જાહેરાત

EMRS Reqruitment 2023 : એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023 | એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા 4060 થી પણ વધારે ખાલી જગ્યાઓ સરકારી નોકરીઓ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. 10 પાસ થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી તમામ લાયકાત માટે સરકારી નોકરી ની જાહેરાત આવી છે. જાહેરાત ની તમામ વિગત આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે.

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023

સંસ્થાનું નામ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
આર્ટિકલનું નામ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023
આર્ટિકલ કેટેગરી Latest Job, Sarkari Result
કુલ જગ્યાઓ 4060+
નોકરીનું સ્થળ ગુજરાત, ભારત
અરજી મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 31/07/2023
સત્તાવાર વેબસાઈટ https://emrs.tribal.gov.in/

પોસ્ટનું નામ અને પગાર ધોરણ

  • પ્રિન્સિપાલ: રૂ. 78,000 થી 2,09,200
  • અનુસ્નાતક શિક્ષક: પ્રતિ: રૂ. 47,600 થી રૂ. 1,51,100
  • એકાઉન્ટન્ટ : રૂ. 34,400 થી રૂ. 1,12,400
  • જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ/ક્લાર્ક : રૂ. 19,900 થી રૂ. 63,200
  • લેબ એટેન્ડન્ટ : રૂ. 18,000 થી 56,900

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા (OMR આધારિત)
  • ઇન્ટરવ્યુ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • કૌશલ્ય કસોટી (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • દસ્તાવેજની ચકાસણી
  • તબીબી તપાસ

શૈક્ષણિક લાયકાત


તમામ પોસ્ટ્સ માટેની લાયકાત શૈક્ષણિક 10 પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ અને અન્ય લાયકાતો અલગ છે જે તમે નીચે આપેલી લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો. જાહેરાત ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે.

EMRS ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

  • EMRS સત્તાવાર વેબસાઇટ https://emrs.tribal.gov.in/ ઓપન કરો.
  • ભરતી વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેના પર રજીસ્ત્રેસન કરો. ID અને પાસવર્ડની મદદથી લોગિન કરો
  • તમારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે ફી ઓનલાઇન ભરો.
  • તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

EMRS Reqruitment 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

EMRS Reqruitment 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31/07/2023 છે.

EMRS Reqruitment 2023 માટે ઓનલાઈન અરજી કરવાની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

EMRS Reqruitment 2023 માટે ઓનલાઈન અરજી કરવાની ઓફિસિઅલ વેબસાઈટ https://emrs.tribal.gov.in/ છે.

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023 કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે?

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023 કુલ 4060+ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે

7 thoughts on “EMRS Reqruitment 2023 : એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023, ધોરણ 10 પાસ થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી સરકારી નોકરી ની જાહેરાત”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો