Farmer Smartphone yojana 2023 : ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023, ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 6000 રૂ. સહાય

Farmer Smartphone yojana 2023 : ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023, રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની સ્માર્ટફોન ની ખરીદી પર સહાયની યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકેલ છે.

ખેડૂત સ્માર્ટફોન સહાય 2023 | Farmer Smartphone yojana 2023

આર્ટિકલ નું નામ Farmer Smartphone yojana 2023
યોજનાનું નામસ્માર્ટફોન સહાય યોજના 2023
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી શરુ તારીખ15/05/2023  થી ઓનલાઈન ચાલુ
અરજી કરવાની છેલ્લી તારીખ14/06/2023 સુધી
અરજી મોડઓનલાઈન
લાભાર્થીગુજરાત રાજ્યના ખેડુતો
સત્તાવાર વેબસાઈટikhedut.gujarat.gov.in

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લાભાર્થીની પાત્રતા

  • અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
  • જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
  • જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
  • મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે. મોબાઇલ ની Accessories પર નઈ.

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ લેવા અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ ikhedut portal ની Official Website ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં તમારે “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરો.
  • જેમાં “Smartphone Ni Kharidi Par Sahay” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરો.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે નવા પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.

Farmer Smartphone yojana 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડની નકલ
  • સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
  • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
  • ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
  • 8-અ ની નકલ
  • કેન્સલ ચેકની નકલ
  • બેંક ખાતાના પાસબુકની નકલ

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક

 i-khedut portl  ની અધિકૃત વેબસાઇટઅહીં ક્લિક કરો.
એપ્લિકેશન સ્થિતિઅહીં ક્લિક કરો.
પ્રિન્ટ એપ્લિકેશનઅહીં ક્લિક કરો.
whatsapp ગ્રુપ માં જોડાવો અહીં ક્લિક કરો.

3 thoughts on “Farmer Smartphone yojana 2023 : ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023, ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 6000 રૂ. સહાય”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો