Forest Department Bharti 2023 : વન્ય વિભાગ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી, ગીર તેમજ બૃહદ ગીરમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટેની સંકલિત યોજના હેઠળ તદ્દન હંગામી ધોરણે નિમણૂક થયાની 31/3/2024 સુધીના સમય માટે કરાર આધારિત માસિક રૂપિયા 2000 ના માદન વેતનથી નીચે દર્શાવેલ ગામોમાં વન્ય પ્રાણી મિત્ર ની નિમણૂક માટે રસ ધરાવતા ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાત નીચે પ્રમાણે રહેશે.
Forest Department Bharti 2023
મંડળનું નામ | વન્ય વિભાગ જુનાગઢ |
આર્ટિકલનું નામ | Forest Department Bharti 2023 |
આર્ટિકલ કેટેગરી | Latest Job, Sarkari Result |
કુલ જગ્યા | 11 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 8/07/2023 |
પસંદગી પ્રક્રિયા | ઈન્ટરવ્યું |
સત્તાવાર વેબસાઈટ | https://forests.gujarat.gov.in/ |
નોકરીનું સ્થળ
- જુનાગઢ : બલિયાવડ, ચોકલી
- ભેસાણ : દૂધાળા, માલીડા, પાટલા, છોડવડી, મેંદપરા, સામતપરા
- જુનાગઢ : પાદરીયા, ખાડિયા
- સુત્રાપાડા: ધામલેજ
વન્યપ્રાણી મિત્રની ભરતી માટે લાયકાત
- ઉમેદવાર જે તે ગ્રામ પંચાયત વિસ્તારના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી જે ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેતા હોવા જોઈએ.
- ઉમેદવારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ તારીખ રોજ 18 વર્ષથી ઓછી નહીં 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
- અનુંજાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત તથા ઇ.ડબલ્યુ.એસ ઉમેદવાર માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.
- લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે રૂબરૂ મુલાકાત ના 50 ગુણ અને નીચે મુજબના શૈક્ષણિક લાયકાતના 50 ગુણ કુલ ગુણ મળી 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
- ઉમેદવાર બારમું ધોરણ પાસ કરેલ હોવા જોઈએ બારમું ધોરણ પાસ કરેલ ઉમેદવાર નહીં મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારને ધ્યાનમાં લેવામાં આવશે.
અરજી ફોર્મ મોકલવાનું સ્થળ
પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, ડુંગર ઉત્તર રેન્જ, લીમડા ચોક, જૂનાગઢ – 362 001
આ પણ વાંચો :-
- India Post GDS Bharti 2023 : ગ્રામીણ ડાક સેવક જીડીએસની ભરતી 15000 જગ્યાઓ માટે
- ખેતી બેંક ભરતી 2023 : 10 પાસ, 12 પાસ તમામ માટે નોકરી, ફટાફટ ઓનલાઈન અરજી કરો
- IDBI Bank Bharti 2023 : આઈડીબીઆઈ બેંકમાં આવી 1036 જગ્યા માટે મોટી ભરતી
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
Resultak હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
1 thought on “Forest Department Bharti 2023 : વન્ય વિભાગ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી”