Gas Bottle Booking via Whatsapp : આજના ડિજિટલ યુગમાં, મોટા ભાગની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે, જેના કારણે ઘરે બેઠા બધું કામ સરળતાથી કરી સકાય છે.. જ્યારે હાલમાં વોટ્સએપ પર ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેવી કે બેંક બેલેન્સ ચેક કરવાની સુવિધા, ડિજીલોકરમાંથી દસ્તાવેજો ડાઉનલોડ કરવાની સુવિધા વગેરે, આ આર્ટીકલ દ્વારા તમે તમારા વોટ્સએપ દ્વારા ઘરે બેઠા ઓનલાઈન ગેસ કેવી રીતે બુક કરાવશો તેની તમામ પ્રક્રિયાની સમજ આપીશું.
Gas Bottle Booking via Whatsapp
આર્ટિકલ નું નામ | Gas Bottle Booking via Whatsapp |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result |
સેવાનું નામ | whatsapp દ્વારા ગેસ બોટલ બુકિંગ |
બુકિંગ પ્રક્રિયા | ઓનલાઈન wahtsapp દ્વારા |
સત્તાવાર વેબસાઈટ | https://www.mylpg.in/ |
whatsapp દ્વારા કરાવો ગેસ બોટલ બુકિંગ
હાલમાં, પેટ્રોલિયમ કંપનીઓ તેમના ગ્રાહકોને આ સુવિધા પૂરી પાડી રહી છે, જેમાં તેમના ગ્રાહકો વોટ્સએપ દ્વારા ગમે ત્યારે ઘરે બેઠા ગેસની બોટલ બુક કરાવી શકે છે.ઇન્ડેન, એચપી અને ભારત ગેસ ગ્રાહકો બુક કરાવી શકે છે.વોટ્સએપની મદદથી ગેસ સિલિન્ડર બુક કરી શકાય છે.આ સુવિધા 24×7 ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ કંપનીઓ તેમના ગ્રાહકો માટે ખૂબ જ ખાસ સુવિધા લઈને આવી છે.
Indane વોટ્સએપ દ્વારા બુકિંગ કેવી રીતે કરવું?
જો તમે Indane ગેસના ગ્રાહક છો તો વોટ્સએપનો ઉપયોગ કરીને એલપીજી ગેસ બોટલ બુક કરવા માટે નીચેનાં પગલાને અનુસરો.
- સૌ પ્રથમ આ નંબર 7588888824 મોબાઈલમાં સેવ કરવાનો રહેશે.
- હવે રિફિલ કરીને મેસેજ મોકલવાનો રહેશે.
- ઉપરાંત, તમારે મેસેજમાં બુકિંગની તારીખ લખવાની રહેશે.
- તમે બુકિંગ કરતી વખતે આપેલા ઓર્ડર નંબર દ્વારા ગેસ બુકિંગની સ્થિતિ પણ ચકાસી શકો છો.
Bharat Gas વોટ્સએપ બુકિંગ કેવી રીતે કરવું?
જો તમે Bharat Gas ના ગ્રાહક છો, તો તમે 1800224344 પર મેસેજ મોકલીને ગેસની બોટલ બુક કરાવી શકો છો.
HP વોટ્સએપ બુકિંગ કેવી રીતે કરવું?
જો તમે HP Gas નાં ગ્રાહક છો, તો તમે આ નંબર 9222201122 પર સેવ કરીને વોટ્સએપ દ્વારા તમારી ગેસ બોટલ બુક કરાવી શકો છો.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
આ પણ વાંચો :-
- ખેતીમાં ડુક્કરના ત્રાસથી હેરાન પરેશાન છો? : તો આ રહ્યો ઉપાય, નવસારીના ખેડૂતે અજમાવ્યો આ કીમિયો
- GCERT Std 1 To 12 Books pdf free Download : ધોરણ 1 થી 12 નાં પાઠ્યપુસ્તકો પીડીએફ ફાઈલમાં ફ્રીમાં ડાઉનલોડ કરો
કયા કયા ગેસ બોટલ નું ઓનલાઈન બુકિંગ કરાવી શકાય?
Indane, Bharat gas,hp gas
ગેસ બોટલ નું ઓનલાઈન બુકિંગ કરવાની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?
https://www.mylpg.in/
1 thought on “Gas Bottle Booking via Whatsapp : હવે whatsapp દ્વારા કરાવો ગેસ બોટલ બુકિંગ, જાણો તમામ માહીતી”