પોસ્ટ વિભાગ (GDS) ભરતીની જિલ્લા કેટેગરી પ્રમાણે જગ્યાઓનું લીસ્ટ જાહેર : તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તે ચેક કરો

પોસ્ટ વિભાગ (GDS) ભરતીની જિલ્લા કેટેગરી પ્રમાણે જગ્યાઓનું લીસ્ટ જાહેર : ભારત પોસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં ગ્રામીણ ડાક સેવક જીડીએસની ભરતી જાહેર કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 – પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ની 15000 જગ્યાઓ પર નોટિફિકેશન 2023 બહાર પાડવામાં આવ્યું છે. GDS ભરતી 2023 જિલ્લા કેટેગરી પ્રમાણે જગ્યાઓનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પોસ્ટ વિભાગ (GDS) ભરતીની જિલ્લા કેટેગરી પ્રમાણે જગ્યાઓનું લીસ્ટ જાહેર

વિભાગ નું નામભારત પોસ્ટ વિભાગ
આર્ટિકલનું નામપોસ્ટ વિભાગ (GDS) ભરતીની જિલ્લા કેટેગરી પ્રમાણે જગ્યાઓનું લીસ્ટ જાહેર
આર્ટિકલની કેટેગરીLatest JobSarkari Result
કુલ જગ્યાઓ15000
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ11/06/2023
સત્તાવાર વેબસાઈટhttps://indiapostgdsonline.gov.in/

GDS ભરતીની જિલ્લા કેટેગરી પ્રમાણે જગ્યાઓનું લીસ્ટ જાહેર

પોસ્ટ વિભાગ (GDS) ભરતીની જિલ્લા કેટેગરી પ્રમાણે જગ્યાઓનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જીલ્લા મુજબ લીસ્ટ જોવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો.

step 1 ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરો.સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/ ઓપન કરો.

step 2 ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરો.

step 3 પછી જીલ્લો સિલેક્ટ કરો.

step 4 જીલ્લો સિલેક્ટ કર્યા બાદ view post પર ક્લિક કરો.

step 5 તમે સિલેક્ટ કરેલ જીલ્લાની જગ્યાઓ દેખાશે.

ગ્રામીણ ડાક સેવક જીડીએસની ભરતી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/ ઓપન કરો.
  • ત્યારબાદ Apply Online લિંક પર ક્લિક કરો
  • સ્ટેપ બાય સ્ટેપ એપ્લીકેશન ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો (જો લાગુ હોય તો)
  • અરજી ફોર્મ પ્રિન્ટ કરો

જરૂરી લિંક્સ

જીલ્લા પ્રમાણે લીસ્ટ જુઓ અહી ક્લિક કરો
ઓફિસિઅલ નોતીફીકેસનઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
જગ્યાની માહિતીઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

ગ્રામીણ દાક સેવક ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ગ્રામીણ દાક સેવક ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 11/06/2023 છે.

GDS નું full form

GDS નું full form gramin dak sevak છે.

2 thoughts on “પોસ્ટ વિભાગ (GDS) ભરતીની જિલ્લા કેટેગરી પ્રમાણે જગ્યાઓનું લીસ્ટ જાહેર : તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તે ચેક કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો