GEMI Exam Answer key 2023 : તા.૨૪/૦૯/૨૦૨૩ ના રોજ લેવામાં આવેલ Gujarat Environment Management Institute (GEMI) ની Assistant Environment Engineer, Senior Scientific Assistant અને Clerk cum Typist સંવર્ગની પરીક્ષા- ૨૦૨૩માં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે, ગેમી પરીક્ષાની A કેટેગરી પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી તા.૩૦/૦૯/૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રના કોઇ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હોવ તો અત્રેની કચેરીના ઇ-મેલ sebg.query@gmail.com પર નિયત પત્રક મુજબ તા.૦૬/૧૦/૨૦૨૩ સુધી રજૂઆત કરી શકશો.
GEMI Exam Answer key 2023
મંડળ નું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
આર્ટિકલ નું નામ | ગેમી પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી |
જાહેરાત ક્રમાંક | GEMI-01-05/2023 |
આર્ટિકલ કેટેગરી | Answer Key , Sarkari Result |
પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયાની તારીખ | 30/09/2023 |
પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રના કોઇ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત | 06/10/23 |
સત્તાવાર વેબસાઈટ | sebexam.org |
ગેમી પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી અને રજૂઆત
રજૂઆત મોકલવાનો સમયગાળો તા.૩૦/૦૯/૨૦૨૩ થી તા.૦૬/૧૦/૨૦૨૩આધારો વગરની રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહી. નિયત સમયમર્યાદા એટલે કે તા.૦૬/૧૦/૨૦૨૩ સુધી મેળલ રજૂઆતો જ ધ્યાને લેવામાં આવશે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હોય તેવા ઉમેદવારો જ આ પ્રકારની રજૂઆત કરી શકશે જેની ખાસ નોંધ લેશો.
આ પણ વાંચો :-
- Talati Cum Mantri Jagya List : તલાટી કમ મંત્રી રિવાઇઝડ મુજબ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો દર્શાવતું પત્રક
- Talati Cum Mantri District Allotment Program : ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) જિલ્લા પસંદગી કાર્યક્રમ જાહેર
- GUJARAT ENVIRONMENT MANAGEMENT INSTITUTE GEMI OMR 2023 Declared : તા.24/09/2023 ના રોજ યોજાયેલ ગેમી પરીક્ષાની OMR જાહેર
- AMC Syllabus 2023 : મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર,મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન,ફાર્માસિસ્ટ સિલેબસ જાહેર
- Gram Sevak Addendum Final Select List : ગ્રામ સેવક એડેન્ડમ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન લીસ્ટ,ફટાફટ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક્સ
ગેમી પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
1 thought on “GEMI Exam Answer key 2023 : ગેમી પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી જાહેર,તમારા માર્ક્સ ચકાશો”