GUJARAT ENVIRONMENT MANAGEMENT INSTITUTE GEMI OMR 2023 Declared : તા.24/09/2023 ના રોજ યોજાયેલ ગેમી પરીક્ષાની OMR જાહેર

GEMI OMR 2023 Declared : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગેમી પરીક્ષાની OMR sheet જાહેર કરવામાં આવેલ છે. તા.24/09/2023ના રોજ લેવામાં આવેલ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે, આ પરીક્ષાની OMR Sheet તા.28/09/2023 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઓફિસિઅલ વેબસાઈટ sebexam.org પર omr sheet મુકવામાં આવેલ છે.

GEMI OMR 2023 Declared |ગેમી પરીક્ષાની OMR જાહેર

મંડળ નું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
આર્ટિકલ નું નામGEMI OMR 2023 Declared
જાહેરાત ક્રમાંક GEMI-01-05/2023
આર્ટિકલ કેટેગરીAnswer Key , Sarkari Result
ગેમી પરીક્ષાની OMR જાહેર
omr sheet જાહેર થયાની તારીખ28/09/2023
સત્તાવાર વેબસાઈટsebexam.org

ગેમી પરીક્ષા 2023 OMR કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://www.sebexam.org/ ઓપન કરો.
  • ત્યારબાદ Exam Name માં તમારી પરીક્ષા પસંદ કરો.
  • પછી રોલ નંબર અને જન્મ તારીખ એન્ટર કરો.
  • Download ટેબ પર ક્લિક કરો.
  • OMR Pdf ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ગેમી પરીક્ષા 2023 OMR ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

1 thought on “GUJARAT ENVIRONMENT MANAGEMENT INSTITUTE GEMI OMR 2023 Declared : તા.24/09/2023 ના રોજ યોજાયેલ ગેમી પરીક્ષાની OMR જાહેર”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો