ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં આવી ભરતી : GMRC Reqruitment 2023, ફટાફટ અરજી કરો

GMRC 2023 Reqruitment : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને GM/AGM (GMRC ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19/09/2023 છે. ભરતી માટે વધુ માહિતી જેવી કે લાયકાત,પસંદગી પ્રક્રિયા અને કેવી રીતે અરજી કરવી? વગેરે માહિતી આર્ટિકલ માં આપવામાં આવેલ છે. અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ ની મુલાકાત લો.

GMRC Reqruitment 2023 | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન

સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન
આર્ટિકલનું નામGMRC Reqruitment 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
અરજી કરવાની શરુ તારીખ06/09/2023
અરજી કરવાની છેલ્લી તારીખ19/09/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.gujaratmetrorail.com/

પોસ્ટ્સનું નામ

  • કરાર – જનરલ મેનેજર/ એડિશનલ જનરલ મેનેજર (આર્કિટેક્ટ)
  • ડેપ્યુટેશન – જનરલ મેનેજર/ એડિશનલ જનરલ મેનેજર (આર્કિટેક્ટ)
  • નિવૃત્તિ પછી – જનરલ મેનેજર/ એડિશનલ જનરલ મેનેજર (આર્કિટેક્ટ)

અરજી કેવી રીતે કરવી?


ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી માં રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ જાહેરાત વાંચવાઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો