GPSC Bharti 2023 : GPSC દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર

GPSC Bharti 2023 : શું તમારે પણ નોકરી ની જરૂર છે? તો આ પોસ્ટ તમારા માટે ખુબ અગત્યની પોસ્ટ છે, કેમ કે GPSC દ્વારા 47 વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ આર્ટિકલ માં GPSC Requirements 2023 પોસ્ટ ની તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.

GPSC Bharti 2023 Highlights

સંસ્થાનું નામ ગુજરાત જાહેર સેવા આયોગ
આર્ટિકલ નું નામ GPSC Bharti 2023
આર્ટિકલ ની કેટેગરી Latest Job, Sarkari Result
પોસ્ટ નું નામ વિવિધ પોસ્ટ
નોકરી નું સ્થળ ગુજરાત
કુલ જગ્યાઓ 47
અરજી શરૂ થવાની તારીખ15/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2023
અરજી મોડઓનલાઈન
સત્તવાર વેબસાઈટ https:// gpsc.gujarat.gov.in/

પોસ્ટનું નામ

  • અધિક્ષક – 04
  • નાયબ બાગાયત નિયામક – 06
  • જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી – 07
  • ટેકનિકલ ઓફિસર – 01
  • ENT સર્જન -15
  • નાયબ નિયામક હોમિયોપેથી – 01
  • ભૂસ્તરશાસ્ત્રી – 02
  • ઔદ્યોગિક પ્રમોશન અધિકારી – 05
  • કાયદા અધિક્ષક – 03
  • નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય-03

GPSC Requirements 2023 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • GPSC ની સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ ઓપન કરો.
  • જોબ વિભાગ પર ક્લિક કરો
  • તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલા હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક ફોર્મ ખુલશે જેમાં તમારે તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ઓનલાઈન મોડ દ્વારા ફી ચૂકવો.
  • બધી વિગતો યોગ્ય રીતે તપાસો અંતિમ સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારું ફોર્મ સફળતાપૂર્વક ઑનલાઇન ભરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ નોતીફીકેસનઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

GPSC Requirements 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2023 છે.

gpsc ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

gpsc ની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ છે.

1 thought on “GPSC Bharti 2023 : GPSC દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો