GPSC Class 1/2 Bharti 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિશાળ ભરતીની જાહેરાત Dy.SP, ડેપ્યુટી કલેકટર, મામલતદાર વગેરે પોસ્ટ માટે આવી ભરતી જેમ કે મામલતદાર વિભાગ અધિકારી સમાજ કલ્યાણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી રાજ્ય કર અધિકારી વગેરે, ગુજરાત જાહેર સેવા આયોગ કમિશનની વેબસાઇટ https://gpsc.ujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in પર જાહેરાત ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 08/09/2023 છે.
GPSC Class 1/2 Bharti 2023
સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયો |
આર્ટિકલનું નામ | GPSC Class 1/2 Bharti 2023 |
આર્ટિકલ કેટેગરી | Latest Job, Sarkari Result |
કુલ જગ્યાઓ | 293 |
નોકરી સ્થળ | ગુજરાત |
અરજી કરવાની શરુ તારીખ | 24/08/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 08/09/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://gpsc-ojas.gujarat.gov.in/ |
GPSC Class 1/2 Reqruitment 2023
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તારીખ-24/08/2023 (13:00 PM) થી તારીખ-08/09/2023 11:59:00 PM) ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. વધુ વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફી, ઉંમર, ઉંમરમાં છૂટછાટ, અનુભવ, ઑનલાઇન એપ્લિકેશન મોડ જેવી તમામ પોસ્ટની મુખ્ય અને મહત્વપૂર્ણ વિગતો જાહેરાતમાં આપવામાં આવેલ છે.
પસંદગી પ્રક્રિયા
- પ્રિલિમ પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
- ઇન્ટરવ્યુ
પોસ્ટનું નામ
- ફિઝીસિસ્ટ (પેરામેડિકલ), વર્ગ-2 – 03
- સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જુથ), વર્ગ-2 – 06
- આસીસ્ટન્ટ કાયરેક્ટર/રિજિયોનલ ફાયર ઓફિસર વર્ગ-1- 02
- ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) -05
- નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) – 25
- જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) –02
- નાયબ નિમાયક (વિકસિત જાતિ) – 01
- મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ)– 98
- સેક્શન અધિકારી (સચિવાલય) – 25
- સેક્શન અધિકારી (વિધાનસભા)-02
- જિલ્લા નિરીક્ષક જમીન દફતર– 08
- નગરપાલિકા મુખ્ય અધિકારી – 04
- સરકારી શ્રમ અધિકારી : 28
- સમાજ કલ્યાણ અધિકારી – 04
- રાજય વેરા અધિકારી : 67
- મામલતદાર -12
- તાલુકાવિકાસ અધિકારી – 11
- નાયબકાર્ય પાલક ઇજનેર (યાંત્રિક), વર્ગ-2 (GWRDC) : 01
- અધિક મદદનિશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-3 (GWRDC) : 10
- અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-3 (GWRDC) : 27
- લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-3 (GWRDC) : 44
- સિનિયર સાયન્ટિફિક આસીસ્ટનન્ટ, વર્ગ-3 (GWRDC) : 02
GPSC Class 1/2 Bharti 2023 ભરતી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
GPSC Class 1/2 Bharti 2023 ભરતી માટે ઓફિસિઅલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલ છે.
આ પણ વાંચો :-
- GUJSAIL Bharti 2023 : ગુજરાત રાજ્ય ઉડ્ડયન વ્યવસ્થા કંપનીમાં વિવિધ પદો પર આવી મોટી ભરતી,ફટાફટ અરજી કરો
- VMC Apprentices Bharti 2023 : વડોદરા મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી, ITI કરેલ ઉમેદવારો માટે ઉત્તમ તક
- RMC Bharati 2023 : રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટાફ નર્સ અને અન્ય જગ્યાઓ માટે ભરતી, ફટાફટ અરજી કરો
- VMC Vadodara Mahanagarpalika Bharati 2023 : વડોદરા મહાનગરપાલિકા દ્વારા 101 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
- SEB TAT (HS) Exam OMR Sheet 2023 : ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની OMR જાહેર, ફટાફટ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
2 thoughts on “GPSC Class 1/2 Bharti 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિશાળ ભરતીની જાહેરાત Dy.SP, ડેપ્યુટી કલેકટર, મામલતદાર વગેરે પોસ્ટ માટે આવી ભરતી”