GPSC Nayab Mamlatadar Mains Exam Result 2023 : GPSC નાયબ મામલતદાર રિઝલ્ટ, ડેપ્યુટી સેક્શન ઓફિસર મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર

GPSC Nayab Mamlatadar Mains Exam Result 2023 : ડેપ્યુટી સેક્શન ઓફિસર મુખ્ય પરીક્ષાનું પરિણામ, GPSC નાયબ મામલતદાર રિઝલ્ટ જાહેર, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં નાયબ વિભાગ અધિકારી (રાજ્ય સચિવાલય) અને નાયબ વિભાગ અધિકારી (વિધાનસભા) પોસ્ટ 2023 માટે લેખિત પરીક્ષા યોજાઈ હતી. ગુજરાત નાયબ વિભાગ અધિકારી (રાજ્ય સચિવાલય) માટેની મુખ્ય પરીક્ષા અને નાયબ વિભાગ અધિકારીનું પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી GPSC Dyso પરિણામ 2023 ડાઉનલોડ કરી જોઈ શકે છે.

GPSC Nayab Mamlatadar Mains Exam Result 2023

સંસ્થાનું નામ ગુજરાત જાહેર સેવા આયોગ
આર્ટિકલનું નામ GPSC Nayab Mamlatadar Mains Exam Result 2023
આર્ટિકલ કેટેગરી Sarkari Result
પોસ્ટનું નામ નાયબ વિભાગ અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3
મુખ્ય પરીક્ષા તારીખ 5 અને 12 માર્ચ 2023
સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/

ડેપ્યુટી સેક્શન ઓફિસર મુખ્ય પરીક્ષાનું પરિણામ

GPSC નાયબ મામલતદાર રિઝલ્ટ કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ ojas-gpsc.gujarat.gov.in ઓપન કરો
  • ત્યારબાદ “પરિણામ / પસંદગી” ટેબ પર ક્લિક કરો.
  • ડ્રોપડાઉનમાંથી મુખ્ય પરીક્ષા પસંદ કરો.
  • તમે રોલ નંબર એન્ટર કરો અને સબમિટ કરો
  • પછી તમારા પરિણામો PDF માં ડાઉનલોડ કરો

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

રીઝલ્ટ જોવા માટે અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો