GPSSB Helpline Number : હવે તલાટી પરિક્ષાના ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર બાબતની પૂછપરછ હેલ્પલાઇન નંબર દ્વારા કરી શકાશે

GPSSB Helpline Number : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ હેલ્પલાઇન અંગેની જાહેરાત જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ ૧૨-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમ્યાન જિલ્લા ખાતે યોજાનાર છે. આ પરીક્ષા માટે ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી તા.૨૭-૦૪-૨૦૨૩ થી તા.૦૭-૦૫-૨૦૨૩ દરમ્યાન ડાઉનલોડ કરી, પ્રિન્ટ કરી મેળવી લેવાની રહેશે.

GPSSB Helpline Number- highlights | હેલ્પલાઇન નંબર

વિભાગનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
આર્ટિકલનું નામ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ હેલ્પલાઇન અંગેની જાહેરાત
આર્ટિકલની કેટેગરીSarkari Result 
હેલ્પલાઇન નંબર:- 8758804212 , 8758804217
તલાટી પરીક્ષા તારીખ 20237/05/23 
કુલ ખાલી જગ્યા3437 Post
એપ્લિકેશન ફોર્મ મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટojas.gujarat.gov.in

GPSSB Helpline Number

આ પરીક્ષામાં કોઇ ઉમેદવારને કોલલેટર/ હોલટીકીટ બાબતે આનુષાંગિક પૂછપરછ માટે રાજ્યકક્ષાએ તા.૨૭-૦૪-૨૦૨૩ થી તા.૦૭-૦૫-૨૦૨૩ સુધી (કચેરી કામકાજના સમય દરમિયાન) ટેલીફોનીક હેલ્પલાઇન શરુ કરવામાં આવેલ છે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

ઉપરોકત હેલ્પલાઇન ઉપર નિયત તારીખો દરમ્યાન કચેરી કામકાજના સમય દરમ્યાન પૂછપરછ કરી શકાશે.

હેલ્પલાઇન નંબર:-

  • (૧) ૮૭૫૮૮૦૪૨૧૨
  • (૨) ૮૭૫૮૮૦૪૨૧૭

નોંધ:- ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર બાબતેની પૂછપરછ માટે જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબરની વિગતો અલગથી મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે, જેથી આ અંગેની પૂછપરછ માટે જિલ્લા હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા ઉમેદવારોને વિનંતી છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
હેલ્પલાઇન નંબરઅહી ક્લિક કરો

7 thoughts on “GPSSB Helpline Number : હવે તલાટી પરિક્ષાના ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર બાબતની પૂછપરછ હેલ્પલાઇન નંબર દ્વારા કરી શકાશે”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો