GPSSB Talati Document Verification : તલાટી કમ મંત્રી ડોક્યુમેન્ટ વેરીફીકેશન અંગે ઉમેદવારો માટે અગત્યની સુચના

GPSSB Talati Document Verification : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તલાટી કમ મંત્રી ડોક્યુમેન્ટ વેરીફીકેશન અંગે ઉમેદવારો માટે અગત્યની સુચના જાહેર કરવામાં આવી છે. સુચના અનુસાર પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ થયેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી સારૂ ઉમેદવારો તેમના અસલ પ્રમાણપત્રો તા.૦૧/૦૭/૨૦૨૩ સુધીમાં અપલોડ કરી શકે છે, ત્યારબાદ પ્રમાણપત્રો અપલોડ થઇ શકશે નહી.

GPSSB Talati Document Verification

બોર્ડ નું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
પરિક્ષાનું નામતલાટી પરીક્ષા
આર્ટિકલનું નામGPSSB Talati Document Verification
અસલ પ્રમાણપત્રો અપલોડ કરવાની છેલ્લી તારીખ 01/07/2023
આર્ટિકલનો પ્રકારSarkari Result
ઓફિશિયલ વેબ સાઈટhttps://gpssb.gujarat.gov.in

તલાટી કમ મંત્રી ડોક્યુમેન્ટ વેરીફીકેશન અંગે ઉમેદવારો માટે અગત્યની સુચના

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી-કમ-મંત્રી) પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ થયેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી સારૂ ઉમેદવારો તેમના અસલ પ્રમાણપત્રો તા.૦૧/૦૭/૨૦૨૩ સુધીમાં અપલોડ કરી શકે છે, ત્યારબાદ પ્રમાણપત્રો અપલોડ થઇ શકશે નહી.
  • જેથી પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને તેમના અસલ પ્રમાણપત્રો વેરીફીકેશન માટે તા.૦૧/૦૭/૨૦૨૩ સમય ૨૩:૫૯ કલાક સુધીમાં બીનચૂક અપલોડ કરવા જણાવવામાં આવે છે.
  • વધુમાં એટેસ્ટેશન ફોર્મના કોલમ:૧૦,૧૨ અને ૧૪ માં ઉમેદવારો દ્વારા વિગતો દર્શાવવામાં આવતી ન હોવાનું અધૂરી હોવાનું ધ્યાને આવેલ છે જે પરત્વે આવા ઉમેદવારને QUERY મોકલવામાં તથા ઉમેદવારો દ્વારા QUERY સોલ્વ કરવામાં સમય વ્યતિત થાય છે.
  • આથી એટેસ્ટેશન ફોર્મના તમામ કોલમ યોગ્ય રીતે ચોકસાઈપૂર્વક ભરવા જણાવવામાં આવે છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

તમામ સૂચના અહીંથી વાંચો અહી ક્લિક કરો
resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો